શેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યા

રૂપિયો નબળોં પડતા અને ડોલર ફરી એક વખત 96 સુધી પહોંચતા શેર બજારમાં નેગેટિવ વલણ જોવા મળ્યું ગઈકાલે શેરબજારમાં થોડી ખરીદી જોવા મળ્યા બાદ આજે…

રૂપિયો નબળોં પડતા અને ડોલર ફરી એક વખત 96 સુધી પહોંચતા શેર બજારમાં નેગેટિવ વલણ જોવા મળ્યું

ગઈકાલે શેરબજારમાં થોડી ખરીદી જોવા મળ્યા બાદ આજે શેર બજાર સવારના સત્રમાં ખાસ વધઘટ થયા વગર ખુલ્યું હતું પરંતુ બપોર બાદ વેચવાલી નું જોડ જોવા મળતા શેર બજારમાં ફરી એક વખત નેગેટિવ જોન જોવા મળ્યો હતો. બપોરે 3:15 વાગ્યે સેન્સેક્સમાં 600 પોઈન્ટ નો કડાકો ભૂલી ગયો છે જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ નીચે જોવા મળી રહી છે.

આજે સવારે માર્કેટમાં થોડી મોમેન્ટ જોવા મળી હતી અને શેર સ્ટેબલ જોવા મળ્યા હતા પરંતુ બપોર બાદ જિયોપોલિટિકલ પરિસ્થિતિ અને રૂૂપિયો નબળો પડતાતેમજ ક્રૂડમાં થોડો વધારો નોંધાતા શેર બજારમાં ફરી એક વખત વેચવાલી નું જોર જોવા મળ્યું હતું. ઉપલા લેવલ થી સેન્સેક્સમાં 624 પોઇન્ટ અને નિફ્ટી ઉપલા લેવલ થી 180 તૂટી હતી. નિફ્ટી ફરી એક વખત 24000ની નીચે આવી ગઈ છે.

જ્યારે સેન્સેક્સ પણ હાલ 76000 ની અંડરકટેડ થતો જોવા મળ્યો છે. રૂૂપિયો આજે વધુ નબળો પડ્યો છે અને ડોલરનો ભાવ ફરી એક વખત તો છંદનો સુધી પહોંચવાની તૈયારીમાં છે જેને કારણે બેંક નિફ્ટીમાં પણ વેચવાની જોવા મળી હતી. બીજી બાજુ સોના અને ચાંદીમાં પણ નરમાઈ જોવા મળી રહી છે ચાંદી 6000 રૂૂપિયા તૂટી છે જ્યારે સોનામાં 1350 રૂૂપિયાનો કડાકો બોલી ગયો છે.