Site icon Gujarat Mirror

સામાકાંઠે મારૂતિનગર પાસે જુગારધામ પર દરોડો: સાત મહિલાઓ ઝડપાઇ

શહેરના પેડક રોડ પર મારુતિ નગર શેરી નંબર.2માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી લઇ તેમની પાસેથી 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ જુગારના દરોડામાં રેશ્માબેન હિતેષભાઇ સાહબુદીનભાઇ લાખાણી રહે-મારૂૂતીનગર-01 શેરી નંબર-02 રાજકોટ (2) જરીનાબેન અમીરભાઇ રજબભાઇ પીરાણી રહે- દુધની ડેરી રબ્બાની એપાર્ટમેન્ટ ફલેટ નંબર-104 રાજકોટ (3) મીરાબેન નરેશભાઇ નારણદાસ ઇસનાની રહે- સંત કબીર રોડ બાલ કૃષ્ણ સોસાયટી શેરી નંબર-12 ધરાર માર્કેટ પાસે રાજકોટ (4) યાસ્મીનબેન છોટુભાઇ રહેમતુલા ચારણીયા ઉ.વ.65 ધંધો ઘરકામ રહે- દુધની ડેરી ભગવતી સોસાયટી એસ.કે.વીંગ ફલેટ નંબર-401 રાજકોટ (5) મીનાઝબેન છોટુભાઇ હસનઅલી માખણીયા ઉ.વ.55 ધંધો ઘરકામ રહે- દુધની ડેરી ગુલશન પાર્ક-1 વીમા ના દવાખાના સામે રાજકોટ (6) મેરૂૂનબેન સીરાજભાઇ રજબઅલી જીવાણી ઉ.વ.46 ધંધો ઘરકામ રહે- દુધની ડેરી રબ્બાની એપાર્ટમેન્ટ ફલેટ નંબર-220 રાજકોટ અને હિરલબેન હરેશભાઈ રૈયાણી) ઉ.વ.42, રહે-પેડક રોડ મારૂૂતિનગર-01 શેરી નં.-02)ને ઝડપી લઇ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Exit mobile version