Site icon Gujarat Mirror

IIFA એવોર્ડમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ

IIFA  ડિજિટલ એવોર્ડસમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ હતું. કૃતિ સેનન, વિક્રાંત મેસ્સી, કરણ જોહર સહિતના બોલિવૂડ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. કૃતિ સેનને બેસ્ટ હિરોઈનનો અને વિક્રાંત મેસ્સીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Exit mobile version