ગુજરાત

નીલકમલ સોસાયટીમાં દંપતી પર લોખંડના પાઈપથી પડોશીનો હુમલો

Published

on


જામનગરમાં રહેતા એક વૃદ્ધા પોતાના ઘર નજીક બેઠા હતા. ત્યારે એ જ વિસ્તાર માં રહેતો શખ્સ વૃદ્ધા નાં કાન માંથી સોના ના બુટીયા આંચકી ને ફરાર થઈ ગયા હતો. આ બનાવ અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ છે.વામ્બે આવાસ ,આઠ માળિયા મા રહેતાં અમૃતાબેન રમેશપુરી ગૌસ્વામી ( 66 ) ગત તાં. 11 નાં મોડી સાંજે પોતાના ઘર નજીક ઇન્દિરા કોલોની માં રહેતા પોતાના બહેન વનિતાબેન ના ઘરે ગયા હતા .અને બહાર રોડ ઉપર ખુરસી મા બેઠા હતા ત્યારે એ જ વિસ્તારમાં રહેતો ધનરાજ વાનખેડે વૃદ્ધા નાં એક કાન માંથી રૂૂ. 15000 ની કીમત નાં ત્રણ ગ્રામ વજન નાં સોના નું બુટીયુ આંચકી ને નશી ગયો હતો. આ અંગ અમૃતાબેન ગૌસ્વામી એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version