Site icon Gujarat Mirror

જામકંડોરણાની ફોફર નદીમાં ખનીજ માફિયા સક્રીય

જામકંડોરણાની નબળી રાજનીતિ ભૂખેલ વહીવટી તંત્રની વરવી વાસ્તવિકતા કારણભૂત

જામકંડોરણા સહીત રાજકોટ અને પુરા ગુજરાત ભરમા સ્થાનીક ચુંટણી ની મૌસમ પુર બહારે ખીલી છે. રાજકારણી પોતાની રાજકીય ચોકઠા રાજકીય શતરંજ પર બીછાવી દીથા છે.

ચુંટણીની પુર્વ તૈયારીમા કોઈ જાત ની અરાજક્તા ન ફેલાઈ તેવા ઉમદા આસયથી સરકારે અધીકારીઓને ધંધે લગાવી દીધા છે. આવા સમયે અસમાજીક તત્વોને પોતાના મનસુબા પાર પાડવા માટે મોકળુ મૈદાન મળે છે. આવુ જ કંઈક જામકંડોરણામા રવિવારે ફોફર નદી ના કાંઠે જોવા મળ્યુ મઝાની વાત એ છે કે દર વર્ષની જેમજ આ વર્ષ પણ ફોફર નદી ની રેતીચોરી અટકાવવા સ્થાનીક તંત્રની ઉદાસી સામે આવી છે જામકંડોરણા વહેલી સવારથી જ ખનીજ માફીયાઓ પોત પોતાના ટ્રેકટરો લઈનૈ ફોફર નદીની કાળી રેતી લુંટવા રીતસર ની ચડાઈ કરી હતી ફોફર નદીના રેતીચોરીના વિડીયો ફોટોગ્રાફ કેમેરામા કેદ કરી સ્થાનીક પ્રસાસન ટેલીફોનીક જાણ કરી દીધી છે. હવે જોવા નુ રહ્યુ કે રજાના દીવસે તંત્ર ના બાહોસ અધીકારી રજાની મઝા માણે છે કે ફોફર નદી ની ચોરી અટકાવવા સફાળુ જાગીનૈ કામે લાગે છૈ?

 

Exit mobile version