Site icon Gujarat Mirror

એલોન મસ્કની ટ્રમ્પ ઓફિસમાં પુત્ર સાથેની તસવીર વાઇરલ

અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં સૌથી શક્તિશાળી મનાતા એલોન મસ્કની તમામ બાબતો ટોચના સમાચાર બની જાય છે. ટ્રમ્પના સલાહકાર એવા મસ્કના તેમના પુત્ર સાથે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસની તસવીરો ટોક ઓફ ધ ટાઉન બની છે.

Exit mobile version