હોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકી

હોંગકોંગના ઉત્તરીય તાઇ પો જિલ્લામાં એક રહેણાક સંકુલના અનેક બહુમાળી ટાવર્સમાં ભીષણ આગ ભભૂકતા 46 થી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. હજુ મોટી…

હોંગકોંગના ઉત્તરીય તાઇ પો જિલ્લામાં એક રહેણાક સંકુલના અનેક બહુમાળી ટાવર્સમાં ભીષણ આગ ભભૂકતા 46 થી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. હજુ મોટી સંખ્યામાં લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આગની ભયાનકતા દર્શાવતી તસવીરોમાં સળગતી ઇમારતો, ધાબળામાં લપેટાયેલા રહેવાસીઓ, આગ ઓલવવાની કામગીરી સહિત નજરે પડે છે.