ભારતીય ક્રિકેટના આધુનિક દિગ્ગજ વિરાટ કોહલી મેદાન પર હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ અને એગ્રેશનને કારણે ક્રિકેટ જગતમાં એક ચર્ચા હંમેશા ચાલે…
View More મેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છેCategory: Sports
ભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યું
ભારતીય ક્રિકેટ બોર્ડ સાંપ્રદાયિક શક્તિઓ સામે ઝૂકી ગયું બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ…
View More ભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યુંWPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગઇકાલે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના પોતાના બીજા મેચમાં UP વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું, ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ રમી…
View More WPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યુંભારત-બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ભારતમાં યોજાનારા ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં તેની મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ…
View More ભારત-બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રીWPL, ગુજરાત જાયન્ટ્સનો દિલ્હી કેપિટલ્સ સામે 4 રનથી રોમાંચક વિજય
WPL 2026 માં, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક મેચમાં ચાર રનથી વિજય મેળવ્યો છે. આ મેચમાં બેટિંગ કરતા ગુજરાતે 209 રન બનાવ્યા હત, જેની…
View More WPL, ગુજરાત જાયન્ટ્સનો દિલ્હી કેપિટલ્સ સામે 4 રનથી રોમાંચક વિજયન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆત
કોહલીની 93 અને શુભમન ગિલની 56 રનની નિર્ણાયક ઈનિંગ, સિરાજ, રાણા અને કૃષ્ણાએ ઝડપી 2-2 વિકેટ ભારતે વર્ષ 2026ની શરૂૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે.…
View More ન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆતમહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું
કલાર્કે 44 બોલમાં 63 અને સજીવન સજનાએ 25 બોલમાં 45 રન ફટકાર્યા શુક્રવારે મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝનનો શાનદાર પ્રારંભ થયો. નાદીન ડી ક્લાર્કની અડધી…
View More મહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યુંWPLના પ્રારંભે હની સિંહ-જેકલીનનું ધમાકેદાર પર્ફોર્મન્સ
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વુમેન્સ પ્રીમિયર લીગ 2026નો રંગારંગ પ્રારંભ થયો. મિસ યુનિવર્સ હરનાઝ સંધૂના પરફોર્મન્સથી આ ઓપનિંગ સરેમનીની શરૂૂઆત થઈ. આ સરેમની ’આત્મવિશ્વાસ, સાહસ…
View More WPLના પ્રારંભે હની સિંહ-જેકલીનનું ધમાકેદાર પર્ફોર્મન્સઓસ્ટ્રેલિયન ઓપનની ઇનામી રકમમાં 16 ટકાનો માતબર વધારો
વર્ષની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ એવી ઓસ્ટ્રેલિયન ઓપનની ઈનામી રકમમાં ગત વર્ષની તુલનાએ 16 ટકાનો વધારો કરાતા વિક્રમી સ્તરે પહોંચી છે. 18 જાન્યુઆરીથી ટુર્નામેન્ટનો…
View More ઓસ્ટ્રેલિયન ઓપનની ઇનામી રકમમાં 16 ટકાનો માતબર વધારોવિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં ફિફ્ટી
વિજય હજારે ટ્રોફીમાં ઘણા ખેલાડીઓ જે કાં તો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અથવા ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે રનની સખત જરૂૂર હતી તેઓ…
View More વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં ફિફ્ટી