રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન…
View More રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈCategory: સૌરાષ્ટ્ર
ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમદાવાદ-રાજકોટ-તલાલા ગીર સોમનાથમાં મેડિકલ એથિક્સ અને દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાયન્સ…
View More ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યાલોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યો
રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધનસિંહભાઈ જરીયા (ઉં.વ. 26) નામનો યુવાન જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે મેરીયા…
View More લોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યોહીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા
હીરાસર એરપોર્ટ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બામણબોરના…
View More હીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયાસોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી
શહેરના કેનાલ રોડ પર આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવક મીતભાઈ દીપકભાઈ શાહને તેના જ એક ઓળખીતા શખ્સે…
View More સોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકી7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા
શહેરની ભાગોળે આવેલા વાવડી વિસ્તારની સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા અંગેના કેસ ચાલી જતા અદાલતે આરોપી ને પાંચ વર્ષની સજા અને વિક્ટીમ…
View More 7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજાવેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદ
કઠોળનો ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવાનો હોવાથી સીએને લોન કરવા માટેનું કહેતા ઠગાઈ કરી કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતા મહાવીર ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર…
View More વેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદકોસ્મો પ્લેક્સ સિનેમામાં આગ લાગતા અફરાતફરી, સદનશીબે કોઈ જાનહાની નહીં
ફાયર બ્રિગેડની બે ટીમોએ દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા કોસ્મોપ્લેક્સ સિનેમામાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠતા ફિલ્મ જોવા આવેલા…
View More કોસ્મો પ્લેક્સ સિનેમામાં આગ લાગતા અફરાતફરી, સદનશીબે કોઈ જાનહાની નહીંપૂર્વ ભાગીદાર દગાખોર નીકળ્યો, બોગસ સહીઓ કરી 25 લાખની લોન લઈ લીધી
કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજીભાઈ છાયાણી અને રાજકોટમાં અયોધ્યા…
View More પૂર્વ ભાગીદાર દગાખોર નીકળ્યો, બોગસ સહીઓ કરી 25 લાખની લોન લઈ લીધીલક્ષ્મીના ઢોળે પાડોશી સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધું
શહેરના કાલાવડ રોડ પર આવેલ લક્ષ્મીના ઢોળા વિસ્તારમાં રહેતા એક યુવાને પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી…
View More લક્ષ્મીના ઢોળે પાડોશી સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધું