રાજકોટથી વિરમગામ સુધી રેલવે ટ્રેકની બન્ને તરફ ફેન્સિંગ નાખવા ટેન્ડર બહાર પડાયા સૌરાષ્ટ્રના યાત્રિકોને ઝડપી રેલવે સુવિધા આપવા માટે રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વચ્ચે વંદે ભારત…
View More વંદે ભારતને પશુઓથી બચાવવા 106 કરોડ ખર્ચાશેCategory: સૌરાષ્ટ્ર
ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ
યુવાનને દવાખાનાનું કામ પડતા તેમણે મિત્ર મારફતે વ્યાજખોર પાસેથી પૈસા લીધા’તા રાજકોટ શહેરના ન્યુ ગણેશ નગરમાં રહેતા યુવાને પોતાનું સ્કૂટર ગીરવે મૂકી પાસેથી 50 હજાર…
View More ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદઅંબિકા ટાઉનશિપમાં પાણીની મોકાણ, સ્થાનિકોની ધરણાંની ચીમકી
ઉનાળાના પ્રારંભે જ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો દેકારો બોલી ગયો છે. ડીઆઈ લાઈન નાખવાની કામગીરી દરમિયાન જૂની લાઈનો તુટવાની ઘટનામાં વધારો થયો છે.…
View More અંબિકા ટાઉનશિપમાં પાણીની મોકાણ, સ્થાનિકોની ધરણાંની ચીમકીકોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધું
શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર 25 વારીયામાં રહેતી સગીરાને ભાઈએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. ભાઈના ઠપકાથી માઠું લગી આવતા સગીરાએ એસિડ પી લીધું…
View More કોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધુંરાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાં
જિલ્લામાં 340 ગુનેગારોનું લિસ્ટ તૈયાર: 34ના લંગરિયા કપાયા ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, પડધરી, ભાડલા, ગોંડલ, શાપર, મેટોડા જીઆઇડીસી, ઉપલેટા પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ, મિલકત…
View More રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાંનર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયો
મવડી ગામમાં રહેતી કોમલ કેતનભાઈ સાગઠીયા (ઉ.વ.ર6)એ હોળીના દિવસે સાંજે ઝેરી દવા પી લેતાં તેને સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન…
View More નર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયોભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાત
યુનિ.રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતા યુવાનને વતનમાં રહેતી પત્ની સાથે મોબાઇલ પર ઝઘડો થતા તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવાનના મોતથી…
View More ભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાતગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાત
સાધુવાસવાણી રોડ બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચોકીદારને તેમનાપત્ની સાથે મોબાઈલ પર વાતચીત બાદ ઝઘડો થતાં લાગી આવ્યું હતું જેમાં તેમણે નિરાશ થઈ ગળેફાંસો ખાઈ આપગાત…
View More ગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાતસ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો
શહેરના કરણપરામાં રહેતા અને બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન પાસે પાર્ક કરેલું સ્કૂટર હટાવતા બે શખ્સને ટપારતા બંને શખ્સોએ…
View More સ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યોરાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયા
કેશોદમાં ચીલઝડપ કરનાર રાજકોટના 2 શખ્સને પોલીસે જૂનાગઢમાંથી પકડી રૂૂપિયા1,94,030નો મુદ્દામાલ કબજે લીધો હતો. કેશોદમાં મહિલાના ગળામાંથી અજાણ્યા ડબલ સવારી બાઈક ચાલકો રૂૂપિયા 1,77,150ની કિંમતના…
View More રાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયા