આરોપી સંજય પંડિતે જાતે દલીલ કરી ખોટી રીતે ધરપકડ કર્યાની રજૂઆત ચકચારી બનેલા રીબડાના અમિત દામજીભાઇ ખુંટ નાં આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશ પાતર તથા…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં બન્ને એડવોકેટના રીમાન્ડ નામંજૂર થતા જેલ હવાલેCategory: સૌરાષ્ટ્ર
યુદ્ધના ભણકારાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે બ્લેક આઉટ
– ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ – – દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઈ – ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા હાલ વાગી રહ્યા છે, ત્યારે અગાઉ…
View More યુદ્ધના ભણકારાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે બ્લેક આઉટસેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો
ભાણવડના હત્યાના ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદી, મહેશ્ર્વરી સોસાયટીમાં મહિલા અને કોઠારિયા સોલવન્ટમાં યુવાનને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો ગુજરાત મિરર, રાજકોટ તા.8 રાજકોટ સહિત…
View More સેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયોમોટામવા સહિતની 4 ટીપી સ્કિમ પરામર્શ માટે તૈયાર
મહાપાલિકા અને રૂડાની 10 ટીપી સ્કીમોની ફાઈલ મ્યુ. કમિશનર સમક્ષ મુકાઈ રાજકોટ શહેર સ્માર્ટસીટીની દોડમાં સતત આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરનો વ્યાપ ચારેય દિશામાં…
View More મોટામવા સહિતની 4 ટીપી સ્કિમ પરામર્શ માટે તૈયારરાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેર
ગોલ્ડન-સિલ્વર નંબર માટે તા.13 મીથી અરજી કરી શકાશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ માટેર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, કચેરીમાં એચજીવી,…
View More રાજકોટ RTOમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ અને CU સિરીઝ જાહેરમનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાય
પાવડો પકડી ફોટા પડાવતા શાસકો ધો.10ના હોનહાર રિઝલ્ટ લાવનાર છાત્રોને બિરદાવવાનું ચૂક્યા ધો. 10નું રિઝલ્ટ આવતા આજે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો…
View More મનપાની શાળાના તેજસ્વી તારલાઓને ઘોર અન્યાયરાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવ
સરહદે તણાવ વચ્ચે દવા, મેડિકલ સ્ટાફ, ડોકટરો, પેટ્રોલ-ડીઝલ, કાયદો વ્યવસ્થાની વિગતો મેળવી સંભવિત વાવાઝોડા, અતિવૃષ્ટિ અંગે પણ ચર્ચા, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી રાજકોટ: ભારત…
View More રાજકોટ જિલ્લામાં તૈયારીની સમીક્ષા માટે દોડી આવેલા પ્રભારી સચિવથેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરી
દિવ્યાંગધારો 2016ના અમલ સહિતની થેલેસેમિક બાળકોને પડતી મુશ્કેલીઓનું રાજ્ય સરકાર નિરાકરણ લાવે રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ સહિતાના શહેરની સરકારી હોસ્પીટલનાં થેલેસેમીયા વોર્ડમા સવારથી સાંજ…
View More થેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરીરાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડ
ગ્રામ્યમાં સૌથી વધારે અમરાપુર કેન્દ્રનું 98.34 અને નીચુ ભાયાવદરનું 71.20 ટકા, શહેરમાં માલવિયાનગરનું 95.99 સૌથી વધુ અને કરણપરા તળિયે : 5000 થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ,…
View More રાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડહરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો
મૂળ અમરેલી પંથકનો વતની અને હાલ કાલાવડ રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે રૂૂમ ભાડે રાખીને રહેતા યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ માર…
View More હરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો