ત્રણેય નેપાળ બોર્ડરથી વિદેશ ભાગી ગયાની શંકા: હાજર ન થાય તો પોલીસ મિલકત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરશે રીબડાના અમિત ખુંટ આપઘાત પ્રકરણમા ફરાર અનિરૂધ્ધસિંહ…
View More અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદીપસિંહ, રહીમ મકરાણીને ભાગેડુ જાહેર કરવા અરજીCategory: સૌરાષ્ટ્ર
કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણ
ન્યારી-1 ડેમ અને સર્વેશ્ર્વર વોંકળાની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ આજે તા.20-06-2025ના રોજ કાલાવડ રોડ આવેલ ન્યારી-1 ડેમ સાઈટ, કટારીયા ચોકડી…
View More કટારિયા ચોકડીના ડાયવર્ઝન રૂટનું કામ અંતે પૂર્ણકારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમ
ગોંડલ- રાજકોટ હાઇવે ઉપર ભોજપરા મુકામે કારખાનાના અગાઉના ભાડૂઆતના એક કરોડથી વધુ રકમના વીજબિલ મામલે હાલના આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી. કારખાનાને નોટીસ આપી વીજ કનેકશન કાપી…
View More કારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાન
શહેર કોંગ્રેસે મ્યુની. કમિશનરને એક આવેદનપત્ર આપી જણાવેલ છે કે રાજકોટ શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ…
View More ટ્રાફિક સિગ્નલોના ધાંધિયાથી વાહનચાલકો પરેશાનરાજકોટ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી ડો.માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે
વિશ્વભરમાં તા. 21 જૂન એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ આધારિત 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનારી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય…
View More રાજકોટ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી ડો.માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશેવરસાદમાં વાઈપર વગર દોડાવાતી ST બસ
ચોમાસાની સિઝનમાં ભંગાર અને ખખડધજ બસો નહીં ચલાવવા મુસાફર હિતરક્ષક સમિતિની માંગ જામનગર રાજકોટ જામનગર રૂૂટની જામનગર ડેપો ની બસ નંબર GJ-18Z 6601 રાજકોટ થી…
View More વરસાદમાં વાઈપર વગર દોડાવાતી ST બસધોબીના વાંકે સિવિલ હોસ્પિટલમાં ધબાધબી, ઓપરેશનો અટકી પડયા
દસ દિવસથી વોશિંગ માટે કપડા લેવા નહીં આવતા મેલા કપડાંના થપ્પા લાગ્યા, ધોવા લઇ ગયો તે કપડા પરત આપવા આવતો નથી અને કોઇના ફોન પણ…
View More ધોબીના વાંકે સિવિલ હોસ્પિટલમાં ધબાધબી, ઓપરેશનો અટકી પડયારાજકોટ શહેર-જિલ્લાની તમામ કોર્ટમાં 12મી જુલાઇએ યોજાશે મેગા લોક અદાલત
ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 12/ 7/ 2025ના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ…
View More રાજકોટ શહેર-જિલ્લાની તમામ કોર્ટમાં 12મી જુલાઇએ યોજાશે મેગા લોક અદાલતરેલનગર સુવર્ણમ હાઇટ્સ એપાર્ટમેન્ટના 14મા માળેથી પટકાતા માસૂમ બાળકનું મોત
પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં આવેલા સુવર્ણમ હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષના માસુમ બાળક રમતા રમતા 14…
View More રેલનગર સુવર્ણમ હાઇટ્સ એપાર્ટમેન્ટના 14મા માળેથી પટકાતા માસૂમ બાળકનું મોતશ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત