લોકોના પ્રશ્ર્નો અને ફરિયાદો અંગેના રિવ્યુ માટે યોજાયેલ મીટિંગમાં મ્યુનિ. કમિશનર ગેરહાજર રહેતા નગરસેવકો નારાજ થતાં મેયરે આજે સ્પષ્ટતા કરી ગઈકાલે ઈસ્ટ ઝોન કચેરીએ યોજાયેલ…
View More રિવ્યુ મીટિંગમાં કમિશનરની હાજરી ફરજિયાત નથી, કોર્પોરેટરો મને ફરિયાદ કરે : મેયરCategory: સૌરાષ્ટ્ર
ભારતમાલામાં ટોલટેકસ માફ, રાજકોટ-જેતપુર હાઇ-વે પર કેમ મુક્તિ નહીં?
રાજયના રાષ્ટ્રીય ધોરી માર્ગોની બિસ્માર હાલત થઇ ગઇ છે. તાજેતરમાં જ બનાવવામાં આવેલ ભારત સરકારનો પ્રોજેકટ ભારતમાલા હાઇવેમાં પણ ગાબડાઓ પડતા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો…
View More ભારતમાલામાં ટોલટેકસ માફ, રાજકોટ-જેતપુર હાઇ-વે પર કેમ મુક્તિ નહીં?શુકલ પીપળિયામાં પાડોશીના ત્રાસથી મહિલાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
દિયરનો છોકરો છોકરી ભગાડી ગયાનો ખાર રાખી માર મારી મકાન પચાવી પાડવા ધમકી આપતા હોવાનો આરોપ શહેરની ભાગોળે આવેલા શુકલ પિપળિયા ગામે દિયરનો છોકરો યુવતિને…
View More શુકલ પીપળિયામાં પાડોશીના ત્રાસથી મહિલાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસલોકમેળો 28 સુધી અટક્યો, 210 સ્ટોલ હજુ ખાલી
નાના ધંધાર્થીઓ ફોર્મ ન ભરે તો આ વર્ષે લોકમેળો અધ્ધરતાલ? રાજકોટમાં યોજાનાર જનમાષ્ટમીના પાંચ દિવસના લોકમેળાનુ ભાવિ હજુ પણ અધરતાલ છે. લોકમેળાના 238 સ્ટોલ્સ અને…
View More લોકમેળો 28 સુધી અટક્યો, 210 સ્ટોલ હજુ ખાલીતને છરીના ઘા ઝીકીશને તો તારી રૂહ કંપી જશે: પોલીસની હાજરીમાં દારૂડિયાની ધમાલ
રાજકોટ શહેરમા નશાખોરો દ્વારા અવાર નવાર પોતાનાં વિસ્તારમા ધમાલ કરવામા આવતી હોવાની ઘટનાઓ પોલીસમા નોંધાઇ છે. ત્યારે ગઇકાલે રાત્રીનાં સમયે રૈયા રોડ પર આવેલા બ્રહ્મ…
View More તને છરીના ઘા ઝીકીશને તો તારી રૂહ કંપી જશે: પોલીસની હાજરીમાં દારૂડિયાની ધમાલરાજકોટ-ભાવનગર હાઇવે પર વાડીની ઓરડીમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો
રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલી ઠાકરધણી હોટલની પાછળ સોમનાથ ફાર્મની સામે વાડીની ઓરડીમા જુગાર કલબ ચાલતી હોવાની બાતમીનાં આધારે પીસીબીનાં સ્ટાફે દરોડા પાડી 76 હજારનો…
View More રાજકોટ-ભાવનગર હાઇવે પર વાડીની ઓરડીમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડોમનમાની કરતી એજન્સીઓ સામે પુરવઠા વિભાગના આંખ મિંચામણા
સમયસર જથ્થો નહી પહોંચાડતા લાભાર્થીઓ અને રેશનીંગ દુકાનના સંચાલકો વચ્ચે ઘર્ષણ : નિયમોનો ઉલાળિયો કરનાર સામે બ્લેક લીસ્ટની કાર્યવાહી કરવા એસોસિએશનની માંગ ગુજરાતનાં લગભગ 3…
View More મનમાની કરતી એજન્સીઓ સામે પુરવઠા વિભાગના આંખ મિંચામણારામનાથપરામાં દારૂ પીવા રૂપિયા નહીં આપતા યુવાન ઉપર બે નસેડીનો ધોકા વડે હુમલો
શહેરમા કુબલીયાપરા વિસ્તારમા રહેતો યુવાન રામનાથપરા વિસ્તારમા હતો ત્યારે બે નસેડીએ દારૂ પીવાનાં રૂપિયા માંગી દારૂનાં નશામા યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર…
View More રામનાથપરામાં દારૂ પીવા રૂપિયા નહીં આપતા યુવાન ઉપર બે નસેડીનો ધોકા વડે હુમલોલુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડ
નામચીન શખ્સ સહિત આઠ લોકોની ટોળકીએ રાત્રે કુહાડી, ધારીયા અને તલવાર લઇ આતંક મચાવ્યો મોહરમ પર્વમાં ન્યાઝ દેવા બાબતે નામચીન શખ્સ સાથે બોલાચાલી થઇ હતી:…
View More લુખ્ખાઓ બેલગામ: જંગલેશ્ર્વરમાં હોટલ સંચાલકની કારમાં તોડફોડમાધાપર ચોકડી પાસે યુવકનો આર્થિક ભીંસથી આપઘાતનો પ્રયાસ
માધાપર ચોકડી પાસે રહેતા યુવાને આર્થીક ભીંસથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતુ.આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા…
View More માધાપર ચોકડી પાસે યુવકનો આર્થિક ભીંસથી આપઘાતનો પ્રયાસ