લાખાજીરાજ રોડ ઉપર પાથરણા અને દુકાનોના દબાણોને સજ્જડ બ્રેક

પાથરણાવાળા અને વેપારીઓના વિવાદ બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ-ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવાતા આંદોલન મોકૂફ હવે પાથરણાના પથારા સંપૂર્ણ બંધ, વેપારીઓને પણ દુકાનો બહાર માલ- સામાન…

View More લાખાજીરાજ રોડ ઉપર પાથરણા અને દુકાનોના દબાણોને સજ્જડ બ્રેક

પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે ચડાવ્યા, તબીબ માતા-પુત્રી ઘવાયા

બીગ બજાર પાસેની ઘટના, અકસ્માત બાદ વિફરેલા ટોળાનો કાર ઉપર પથ્થરમારો-તોડફોડ રાજકોટમાં લાખો લોકો જેનાથી ત્રસ્ત છે તે અણઘડ ટ્રાફિક નિયમનમાં બેફિકર પીધેલા વાહનચાલકોને પણ…

View More પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે ચડાવ્યા, તબીબ માતા-પુત્રી ઘવાયા

લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદ

રૈયારોડ પર પરશુરામ ચોકડી પાસે લાઈટ હાઉસ નજીક અટલ સરોવર તરફ જવાના રોડ પર રાત્રિના જાહેરમાં એક યુગલ બીભત્સ ચેનચાળા કરતું હોય જેથી અહીંથી વોકિંગમાં…

View More લાઇટ હાઉસ પાસે પ્રેમાંધ યુગલ ભાન ભૂલ્યા, જાહેરમાં ચેનચાળા કરતા ફરિયાદ

રાજકોટની અંકિતા ભટ્ટ રાવલે મિસિસ ઇન્ટરનેશનલનો તાજ જીતી ગૌરવ વધાર્યુ

રાજકોટ મૂળની અને હાલ અમદાવાદ નિવાસી અંકિતા ભટ્ટ રાવલએ હાલમાં યોજાયેલ CLM International Show 2025માં CLM Mrs. International 2025 નો વિજય તાજ જીતી વિશેષ ગૌરવ…

View More રાજકોટની અંકિતા ભટ્ટ રાવલે મિસિસ ઇન્ટરનેશનલનો તાજ જીતી ગૌરવ વધાર્યુ

પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

  ડેરી પ્લાન્ટમાં કોઈ ખામી ન કાઢવા માંગી લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો પોરબંદર જીપીસીબીની ઓફિસમાં એસીબીએ દરોડો પાડી નાયબ ઈજનેરને રૂપિયા 1.25…

View More પોરબંદર GPCBનો નાયબ ઈજનેર 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

ગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈ

ઢેબર રોડ પર ગોપાલનગરમાં આમંત્રણ ફલેટમાં રહેતા પ્રતાપસિંહ રામસિંહ ચૌહાણ (ઉ.વ.60)એ સોનાના ચેઈન પર બેંકમાંથી ગોલ્ડ લોન લીધા બાદ હપ્તા નહી ભરી શકતા ચેઈન બેંકના…

View More ગોપાલનગરના વૃધ્ધના સોનાના ચેઈનના 94 હજાર નહીં આપી બેંકના વેલ્યુઅરની ઠગાઈ

ગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા

જુના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.1માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જીતો પુંજાભાઈ થારૂૂ (ઉ.વ.35)ના મકાનમાં દરોડો પાડી બી-ડીવીઝન પોલીસે જુગાર રમતા જીતેન્દ્ર ઉપરાંત મહેશ દેવજીભાઈ…

View More ગણેશનગર, રાધેશ્યામ સોસાયટી અને રાજગઢ ગામે જુગારના દરોડા, 20 ઝડપાયા

જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરી

મૂળ નેપાળના વતની અને હાલ જીવરાજ પાર્ક મોદી સ્કૂલ નજીક સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટ સી વિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર રુમમાં રહેતા લોકબહાદુર યમલાલ ખાડકા(ઉ.વ. 38)જ્યારે…

View More જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરી

ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા

શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૂૂણી લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તરૂૂણીનું ઈન્સ્ટાગ્રામ જોતા તેમાં એક…

View More ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા

પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ

અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર…

View More પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ