રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં ખેડૂતો વચ્ચેના વિવાદમાં મામલતદાર કોર્ટે રસ્તો ખુલ્લો કરવાના આપેલા નિર્ણય સામે સામાવાળાની રિવિઝન અરજીમાં પ્રાંત અધિકારીએ મામલતદાર કોર્ટનો હુકમ રદ…
View More મામલતદાર કોર્ટનો રસ્તો ખુલ્લો કરવાના નિર્ણય સામેની રિવિઝન મંજૂરCategory: સૌરાષ્ટ્ર
સગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે રહેતા યુવાને સગપણ થતુ ન હોવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More સગપણ થતું ન હોવાથી પારડીના યુવાનનો ઝેરી દવા પી આપઘાતદીકરીના છૂટાછેડાની ના પાડતા પ્રૌઢ ઉપર હુમલો, કારમાં તોડફોડ
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર નજીક હોટલ પાસે રાજકોટના પ્રૌઢ ઉપર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. દીકરીના છૂટાછેડા…
View More દીકરીના છૂટાછેડાની ના પાડતા પ્રૌઢ ઉપર હુમલો, કારમાં તોડફોડલગ્નની એપ પર પરિચય થયા બાદ પ્રેમ પાંગર્યો : કાલાવડની યુવતીને રાજકોટ બોલાવી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
કાલાવડમાં રહેતી અને કારખાનામાં મજુરી કરતી 23 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટ રહેતા મુળ ઉનાના જયરાજસિંહ રાઠોડ નામનાં શખ્સે ગોંડલ રોડ ઉપર આવેલી એક…
View More લગ્નની એપ પર પરિચય થયા બાદ પ્રેમ પાંગર્યો : કાલાવડની યુવતીને રાજકોટ બોલાવી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીપતિ બિઝનેશના નામે પરસ્ત્રી સાથે બેંગ્લોરની હોટેલમાં જતાં દારૂપી પાર્ટી કરતાં, નોનવેજ ખાતા અને ઘર ખર્ચ આપતા નહીં
સાધુવાસવાની રોડ નિલકમલ પાર્ક પાછળ ટેલિગ્રાફ સોસાયટીમાં માવતરે રહેતા યાત્રીબેન અંકીતભાઇ પ્રજાપતિ(ઉ.30)એ ફરિયાદમાં તેમના પતિ અંકિતભાઈ ઈશ્વરભાઈ,સાસુ લીલાબેન ઈશ્વરભાઈ,સસરા ઈશ્વરભાઈ પ્રજાપતિ(રહે બધા વિસનગર)વાળા સામે ત્રાસ…
View More પતિ બિઝનેશના નામે પરસ્ત્રી સાથે બેંગ્લોરની હોટેલમાં જતાં દારૂપી પાર્ટી કરતાં, નોનવેજ ખાતા અને ઘર ખર્ચ આપતા નહીંલોક અદાલતમાં 37 હજાર કેસો મુકાયા; 60 ટકાનું થશે નિરાકરણ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શાહના હસ્તે દીપ પ્રાગટય: જુદી-જુદી કંપનીના અધિકારીઓ, વકીલો અને પક્ષકારો રહ્યા ઉપસ્થિત રાજકોટ સહિત રાજ્યભરમાં આજે મેગા લોક અદાલતનું…
View More લોક અદાલતમાં 37 હજાર કેસો મુકાયા; 60 ટકાનું થશે નિરાકરણપંચાયત ચોક પાસે રહેતા વેપારીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં રહેતા વેપારીનું…
View More પંચાયત ચોક પાસે રહેતા વેપારીનું હાર્ટ એટેકથી મોતનળીથી ઓઇલ ખેંચતા યુવકના મોઢામાં ઓઇલ જતું રહ્યું, ઝેરી અસરથી મોત
લોઠડા ગામની ઘટના, સિવિલ હોસ્પિટલે સારવારમાં યુવાને દમ તોડ્યો રાજકોટ શહેરના આજીડેમ પાસેના લોઠડા ગામે એકે બોલ્સા એન્ડા રોબેશા નામની કંપનીમાં કામ કરતો શ્રમિક નળી…
View More નળીથી ઓઇલ ખેંચતા યુવકના મોઢામાં ઓઇલ જતું રહ્યું, ઝેરી અસરથી મોતસૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશને ઊભી રહેશે
પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર આરએલડીએ (RLDA) દ્વારા કરવામાં આવી રહેલા કામને કારણે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે. આ…
View More સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશને ઊભી રહેશેગોંડલના ગોમટામાં પાણી ભરવા મુદ્દે માતા-પુત્ર ઉપર ધોકા વડે હુમલો
ગોંડલના ગોમટા ગામે પાણી ભરવા મુદ્દે 12 વર્ષના તરુણ અને તેની માતા સાથે ઝઘડો કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. માતા પુત્રને ઇજા…
View More ગોંડલના ગોમટામાં પાણી ભરવા મુદ્દે માતા-પુત્ર ઉપર ધોકા વડે હુમલો