સ્થૂળતા, સંભાળ, ડીઝીટલાઈઝેશન, ખોરાક, પિતાની સક્રિયતા અને લોકલ ભોજનની થીમ પર માર્ગદર્શન અપાશે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને નપોષણ માસથ તરીકે ઉજવવામાં આવે…
View More બાળકો, મહિલાઓ અને કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ માસની ઉજવણીનો પ્રારંભCategory: સૌરાષ્ટ્ર
કલેકટર કચેરીમાં રેવન્યુ ઈન્સ્પેકશન ટીમના ધામા
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છેલ્લા ત્રણ દિવસથી રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (છઈંઈ)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના અધિકારીઓ દ્વારા ચાલી રહેલી આ…
View More કલેકટર કચેરીમાં રેવન્યુ ઈન્સ્પેકશન ટીમના ધામાહાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર રોડ સિલ્વર પાર્કમાં રહેતા યુવાન અને…
View More હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોતરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક સવાર દંપતી ખંડિત
કાળીપાટ પાસેની ઘટના : લૌકિક ક્રિયામાંથી પરત ફરતી વખતે મહિલાને કાળ ભેટી ગયો શહેરમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રહેતું દંપતિ અણિયારા ગામથી લૌકીક ક્રિયા પતાવી પરત…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક સવાર દંપતી ખંડિતહવે રોડ નહીં તૂટે : શહેરમાં પ્રથમ વખત પેચર-પેવર કામનો પ્રારંભ
રૂા.2 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાયો, બાનલેબ કાલાવડ પર પ્રાયોગિક ધોરણે કામ શરૂ ગુજરાત મિરર, રાજકોટ તા.18- શહેરમાં તૂટેલા રોડ રસ્તાની બુમરાણ ઉઠતા મહાનગરપાલિકાએ પેવર રોડ…
View More હવે રોડ નહીં તૂટે : શહેરમાં પ્રથમ વખત પેચર-પેવર કામનો પ્રારંભબાળકોને સાચવવા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેરી ટીકડા પીધા
શહેરના કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકોને સાચવવા બાબતે દંપતિ…
View More બાળકોને સાચવવા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેરી ટીકડા પીધામહિલા એડવોકેટને 10 મિનિટ બે મેમો આપી દંડ વસૂલનાર સામે કાર્યવાહી નહીં થાય તો કોર્ટ કાર્યવાહી
મહિલા ધારાશાસ્ત્રીએ શહેર પોલીસ કમિશનર સમક્ષ જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂૂધ્ધ ફરીયાદ કરી પગલાં ન લેવાય તો કોર્ટમાં પડકારવાની ચીમકી આપી છે. તેમજ ગૃહ મંત્રી હર્ષદ…
View More મહિલા એડવોકેટને 10 મિનિટ બે મેમો આપી દંડ વસૂલનાર સામે કાર્યવાહી નહીં થાય તો કોર્ટ કાર્યવાહીકુખ્યાત સાજીદ કચરા સુધરતો જ નથી, જેલમાં જઇ સિપાઇને ફરી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં તા.22 ઓગષ્ટ 2015ના રોજ રાત્રીના રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપ આગેવાન ઈલીયાસ ખાન હાસમભાઈ પઠાણ તેના ઘરે હતા તે દરમ્યાન તેના વિસ્તારમાં રહેતો અબ્બાસ…
View More કુખ્યાત સાજીદ કચરા સુધરતો જ નથી, જેલમાં જઇ સિપાઇને ફરી મારી નાખવાની ધમકી આપીમેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી
કોઠારીયા રોડ સ્વાતિ પાર્કમાં રહેતા ભાવિષાબેન અંકીતભાઈ ખિચડીયા(ઉ.વ.34)એ પતિ અંકીતભાઈ ખિચડીયા,સાસુ લીલાવંતીબેન ખિચડીયા,સસરા રણછોડભાઈ ગોકળભાઈ ખિચડીયા,નણંદ સારીકાબેન ગજેરા અને મોટા નણંદ ઉર્મિલાબેન વરુણભાઈ રૈયાણી સામે…
View More મેટ્રોમોનીની સાઇટ પરથી યુવતીએ લગ્ન કર્યા, લગ્નના થોડા મહિનામાં પરિણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકીરાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત
બરવાળા પોલીસે મોટરસાઈકલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા 9 મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને કુલ ₹1.70…
View More રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત