ચૂંટણી પહેલા જ જૂથવાદ સપાટી પર આવ્યો, સતત અવગણના કરાતી હોવાનો વલોપાત રાજકોટ બાર એસો. મા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ વચ્ચે ચાલતો વિખવાદ દર…
View More બાર એસો. માં આંતરિક વિખવાદ, સેક્રેટરી સંદિપ વેકરિયાનું રાજીનામુCategory: સૌરાષ્ટ્ર
રાજકોટની મહિલા વેપારીએ ભાવનગરમાં સોનાના ચેઇનની ચોરી કરતા ધરપકડ
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ લખુભાઈ હોલમાં સેલમાં ખરીદી કરવા ગયેલ મહિલાનો 2 લાખનો સોનાનો ચેન ચોરી લેનાર રાજકોટની અઠંગ મહિલાને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ…
View More રાજકોટની મહિલા વેપારીએ ભાવનગરમાં સોનાના ચેઇનની ચોરી કરતા ધરપકડહવે ધારાસભ્યો-સાંસદો પાલિકાના ઇ-સંકલન પોર્ટલ પર કરી શકશે ફરિયાદો
સંબંધિત શાખા અધિકારી દ્વારા પ્રશ્ર્નના પ્રત્યુત્તર અપલોડ કર્યા સાથે જ MP-MLAને મેસેજ દ્વારા મળશે જાણકારી: મ્યુનિ.કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઇ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની…
View More હવે ધારાસભ્યો-સાંસદો પાલિકાના ઇ-સંકલન પોર્ટલ પર કરી શકશે ફરિયાદોભાડવા ગામે આંચકીની બીમારીથી ધોરણ.4ની વિદ્યાર્થિનીનુંં મોત
કોટડાસાંગાણીના ભાડવા ગામે આચકીની બિમારીથી ધો.4ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યુ હતું. માસુમ બાળકીના મોત થઇ પરપ્રાંતિ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More ભાડવા ગામે આંચકીની બીમારીથી ધોરણ.4ની વિદ્યાર્થિનીનુંં મોતધરાર પ્રેમીએ યુવતી સાથેના ફોટા જેતપુરના મંગેતરને મોકલી સગાઇ તોડાવી નાખતા ફરિયાદ
શહેરના પરસાણાનગરમાં રહેતી યુવતીને તેના ધરાર પ્રેમીએ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી તારૂૂ સગપણ ક્યાંય નહીં થવા દઉં તેમ કહી મંગેતરનો સંપર્ક કરી તેમને બંનેના ફોટા…
View More ધરાર પ્રેમીએ યુવતી સાથેના ફોટા જેતપુરના મંગેતરને મોકલી સગાઇ તોડાવી નાખતા ફરિયાદકૃતિ ઓનેલામાં પેઢી ધરાવતા વેપારી સાથે 44.91 લાખની ઠગાઇ
ચેન્નઇની પેઢી પાસેથી 1000 ટન ખાંડનો ઓર્ડર આપ્યો હતો, પૈસા લઇ માલ ન મોકલતા ફરિયાદ નોંધાવી રાજકોટના વેપારી સાથે ખાંડ સપ્લાય કરવાના બહાને રૂૂ.44.91 લાખની…
View More કૃતિ ઓનેલામાં પેઢી ધરાવતા વેપારી સાથે 44.91 લાખની ઠગાઇબેફામ બનેલું ડમ્પર ગરબા મંડપમાં ઘુસ્યું, ત્રણ વીજપોલ પાડી નાખ્યા
ચાલક પીધેલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, મોટી દુર્ઘટના સહેજમાં અટકી બેફામ બનેલા ડમ્પરચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ પર મનહરપુર-1 માં પુરપાટ…
View More બેફામ બનેલું ડમ્પર ગરબા મંડપમાં ઘુસ્યું, ત્રણ વીજપોલ પાડી નાખ્યાઆજી નદીના કાંઠે કપીલા હનુમાનજી મંદિર પાસે બે મિત્રોને આંતરી છરી બતાવી મોબાઇલ-સ્કૂટરની લૂંટ
બેડી નાકા ટાવર મરચા પીઠ દાવલશા પીરની દરગાહની પાસે રહેતા મારફતશેખ રહસનશેખ (ઉં.વ.20) અને તેમનો મિત્ર મીરાજુલ શેખ હથિખાનાથી ઘરે જતા હતા ત્યારે કપિલા હનુમાન…
View More આજી નદીના કાંઠે કપીલા હનુમાનજી મંદિર પાસે બે મિત્રોને આંતરી છરી બતાવી મોબાઇલ-સ્કૂટરની લૂંટચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે બજરંગવાડી શીતલ પાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સને અટકાવી બાઈકના કાગળો…
View More ચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયોભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધી
ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં ગઈકાલ સવારે એક શિક્ષિકાની છેડતી કરી એક છાત્ર ભાગી ગયો હતો.આખરે તે છાત્રની ઓળખ મળી જતાં શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર…
View More ભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધી