‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા

શહેરભરની પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં રાજકોટમાં એન્ટર થતાં વાહનનોનું ખાસ ચેકીંગ ‘ટાઢોળા’ વાતાવરણમાં દારૂ ઢીંચીને ફરતા 10 પીધેલા પોલીસની ઝપટે ચડયા રાજકોટ શહેરમા દિવાળીનાં તહેવારોથી…

View More ‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા

ફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યો

પોલીસનો પરચો મેળવી લુખ્ખાઓ ધ્રૂજ્યા, જાહેરમાં માફી માંગી, બન્ને ગેંગના 9 સભ્યો હજુ ફરાર મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર પેંડા ગેંગ અને મરઘા ગેંગ…

View More ફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યો

ગુરુજીનગર કવાર્ટરમાં બીમારી સબબ બેભાન થઇ જતાં આધેડનું મોત

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર કવાર્ટરમાં બિમારી સબબ બેભાન થઇ જતા આધેડનુું મોત નીપજ્યુ હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.…

View More ગુરુજીનગર કવાર્ટરમાં બીમારી સબબ બેભાન થઇ જતાં આધેડનું મોત

‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસ

એ ડિવિઝને દાગીના અને અન્ય વસ્તુઓ મળી કુલ 99.30 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો સાયબર ક્રાઇમ પોલીસ, એ ડિવિઝન અને માલવિયા નગર પોલીસની કામગીરી રાજય સરકાર…

View More ‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસ

હપ્તા ચૂકી જતા માલિકે રિક્ષા પરત ખેંચી લીધી, યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમા રામનાથપરા વિસ્તારમા રહેતા યુવાને રૂપીયા 1.30 લાખમા રીક્ષા ખરીદી હતી જેનાં રૂ. 80 હજાર ચુકવી દીધા હતા . બાકીનાં હપ્તા નહી ચુકવી શકતા માલીકે…

View More હપ્તા ચૂકી જતા માલિકે રિક્ષા પરત ખેંચી લીધી, યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધ

વધતી જતી ગુનાખોરી ડામવા પોલીસ કમિશનરનો આદેશ, રાત્રે કારણ વગર રખડતા લુખ્ખા તત્વોને પણ ઘરભેગા કરી દેવાશે અસામાજિક તત્વો ઉપર સકંજો કસવા અને ગુનાખોરી ઉપર…

View More રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધ

જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા

50થી વધુ લોકો નવાગામ તરફ જમણવાર માટે જઇ રહ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ…

View More જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા

મનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર

ગ્રૂપ રંગોળીના 3 અને વ્યક્તિગત સ્પર્ધામાં 11 સ્પર્ધકોને રૂા.5000 ઇનામ અપાશે : મનપાના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છાઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,…

View More મનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂક

25 પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપાઈ રાજ્યના દરેક જિલ્લાનો સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ સુનિશ્ચિત થાય તે માટે ગુજરાત સરકારે 25 નવા પ્રભારી મંત્રીઓની ફાળવણી…

View More રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂક

માર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ 950 થી વધુ વાહનોમાં મગફળી, સોયાબીન, કપાસ, ઘંઉ, ચણા, લસણ, મગ, અળદ અને સફેદ તલની જણસીની મબલક આવક થઈ…

View More માર્કેટ યાર્ડમાં જણસીઓનો ઢગલો, 950 વાહનો ઠલવાયા