જામજોધપુર તાલુકાના સતાપર નજીક આજે સવારે એક યૂટીલીટી જીપ પલ્ટી મારી જતાં અંદર સવાર 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જે તમામને સારવાર માટે…
View More જામજોધપુર નજીક યુટીલિટી જીપ પલટી મારી જતાં 10થી વધુ વ્યક્તિ ઘાયલCategory: સૌરાષ્ટ્ર
જામનગરના વોર્ડ નં.6માં કાદવ કીચડનું સામ્રાજ્ય, લોકોનો વિરોધ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -6 ના ડિફેન્સ કોલોની સહિતના વિસ્તારમાં લાંબા સમયથી રબડી રાજને લઈને સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે, જેના પ્રશ્નોને…
View More જામનગરના વોર્ડ નં.6માં કાદવ કીચડનું સામ્રાજ્ય, લોકોનો વિરોધબૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યો
જૂનાગઢમાં પોલીસનો દરોડો; સૌપ્રથમ બે રૂમ અને રસોડુ તપાસતા કંઇ ન મળ્યું : બાદમાં વોશબેસિન નીચે તપાસ કરતા ભોયરુ મળી આવ્યું પોલીસ અને કાયદાની…
View More બૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યોજામનગર મહાનગરપાલિકાની જોખમી કચરા ગાડી અકસ્માત નોતરશે
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના નિયંત્રણ હેઠળ શહેરમાંથી ગારબેજ કલેક્શન કરતા વાહનો, કે જે અતિ ખખડધજજ હાલતમાં ફરી રહ્યા છે, એટલું જ માત્ર નહીં પરંતુ…
View More જામનગર મહાનગરપાલિકાની જોખમી કચરા ગાડી અકસ્માત નોતરશેજામનગરમાં વેકેશનમાં શાળા ચાલુ રાખનાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ
જામનગર શહેરમાં અમુક ખાનગી શાળાના સંચાલકોએ સ્કુલો ચાલુ રાખી સરકારી નિયમોનો ભંગ કરતા એબીવીપી દ્વારા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને નિયમો…
View More જામનગરમાં વેકેશનમાં શાળા ચાલુ રાખનાર સંચાલકો સામે કાર્યવાહીની માંગજામનગરના ઢીચડા રોડ પર જમીનના પ્રશ્ને રિક્ષાચાલક ઉપર હુમલો
જામનગરના ઢીચડા રોડ પર આવેલી એક જમીનના કબજાના પ્રશ્ને રીક્ષા ચાલકના માથામાં લોખંડ નો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ…
View More જામનગરના ઢીચડા રોડ પર જમીનના પ્રશ્ને રિક્ષાચાલક ઉપર હુમલોઉપલેટાના ખેત મજૂરે વ્યાજે લીધેલ 1 લાખ ચૂકવી દીધા છતાં પાંચ લાખ પડાવવા ધમકી
પરિવારના ત્રણ સભ્યોની સારવાર માટે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ ઉપલેટાના ખારચિયા(શહીદ) ગામે રહેતા ખેતમજૂરને પિતા તેમજ પરિવાર ના અન્ય સભ્યોની બીમારીની…
View More ઉપલેટાના ખેત મજૂરે વ્યાજે લીધેલ 1 લાખ ચૂકવી દીધા છતાં પાંચ લાખ પડાવવા ધમકીગોંડલના રૈયાણીનગરમાં એક કલાક બંધ પડેલા મકાનમાંથી રૂા.4.40 લાખની ચોરી
ઘરના સભ્યો બહાર હોય મહિલા મકાન બંધ કરી પાડોશમાં જમવા ગયા અને કોઈ જાણભેદુ ચોરી કરી ગયું ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલ રૈયાણી નગરમાં રહેતા…
View More ગોંડલના રૈયાણીનગરમાં એક કલાક બંધ પડેલા મકાનમાંથી રૂા.4.40 લાખની ચોરીGST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચર
ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં દ્વીચક્રી વાહનમાં 26.7 ટકાનો ઉછાળો, 76900 કાર વેચાઇ છતાં વેંચાણમાં ઘટાડો તાજેતરના GST કાપ, ગ્રાહકોના સુધરેલા સેન્ટિમેન્ટ અને ગ્રામીણ વિસ્તારોમાંથી મજબૂત માંગને…
View More GST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચરઆટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈ
ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી ચાંદીનું કડલુ ચોરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાંદીના…
View More આટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈ