ધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ

ધ્રોલના ખારવા રોડ પર આવેલ એક બિલ્ડિંગને ધ્રોલ નગરપાલિકાએ કમ્પ્લિશન આપી દેતાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાએ આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ…

View More ધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ

ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ

વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…

View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ

રાજકોટ એસ.ટી.ડિવીઝનલ નિયામક કરોતરા સહિત 71 અધિકારીની બદલી

રાજયના વાહનવ્યવહાર વિભાગે ગત મોડી રાત્રે એસટી તંત્રમાં બદલીઓના લીથો કાઢયો છે. રાજકોટના કાર્યકારી ડીવીઝનલ નિયામક કરોતરાની બદલી કરી અમદાવાદ મૂકયા છે. તેમના સ્થાને રાજકોટના…

View More રાજકોટ એસ.ટી.ડિવીઝનલ નિયામક કરોતરા સહિત 71 અધિકારીની બદલી

વિમલ-રજનીગંધા-રાજશ્રી પાન મસાલાના નમૂના લેવાયા

ફૂડ વિભાગનું 19 એકમોમાં ચેકિંગ, 10 કિલો બેકરી, ફરસાણનો સ્થળ પર નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં ગુટકા મસાલામાં નીકોટીનની હાજરીનો પર્દાફાશ કરી વિક્રેતા અને…

View More વિમલ-રજનીગંધા-રાજશ્રી પાન મસાલાના નમૂના લેવાયા

SIRની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત વહોરી લીધો

મારાથી કોઇ કાળે આ કામ થઇ શકે તેમ નથી અને માનસિક તણાવ અનુભવું છું: પત્નીને લખેલી હૃદયદ્રાવક સુસાઇડ નોટ “પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઈનકાર: જવાબદાર…

View More SIRની કામગીરીથી કંટાળી શિક્ષકે આપઘાત વહોરી લીધો

વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર દોડતું થયું

દિલ્હીમાં આતંકી બ્લાસ્ટ બાદ દેશભરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથમાં વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી હલચલ જોવા મળી હતી. વેરાવળના ભાલકા…

View More વેરાવળના એક મકાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર દોડતું થયું

ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો

કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઢોળાનો બનાવ : દંપતીને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે ઢોળે રહેતી મહિલા પોતાના…

View More ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો

મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…

View More મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી

વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી…

View More ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી

કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ

વડાપ્રધાનના વિવિધ કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ, પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રાની ઝલક દર્શાવતી યશોગાથા પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકશે શનિવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી…

View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ