બિનઅનામતની 4 અને 2 દિવ્યાંગ સહિતની 10 જગ્યા ભરાશે, કેડરની લાયકાત મુજબ પગારધોરણ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ…
View More કૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરીCategory: સૌરાષ્ટ્ર
ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો
અયોધ્યા ચોક પાસે અજાણ્યા કારચાલકે સાઈકલને ઉલાળતા નોકરી પર જતા આધેડને ઇજા: વીડિયો વાયરલ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં શેરી માથી ચાલવા બાબતે યુવાન સાથે…
View More ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલોઇન્સ્ટાગ્રામ આઇડી બંધ થતા પત્નીએ કરેલા ઝઘડાથી પતિએ ફિનાઇલ પીધું
શહેરમાં ભગવતી પરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતી પરિણીતાનુ ઇન્ટા આઇટી બંધ થઇ જતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા માવતરે રિસામણે…
View More ઇન્સ્ટાગ્રામ આઇડી બંધ થતા પત્નીએ કરેલા ઝઘડાથી પતિએ ફિનાઇલ પીધુંહોકી ચેમ્પિયનશિપમાં પુરુષ ટીમમાં આંધ્રપ્રદેશ સામે ગુજરાતનો 4-2થી પરાજય
મહિલા ટીમમાં બપોર સુધી જમ્મુ કાશ્મીર, સીઆરપીએફ અને તમિલનાડુ અને બીએસએફની ટીમે બાજી મારી, ગુજરાતની મહિલા ટીમનો પણ પરાજય દેશની સર્વશ્રેષ્ઠ પોલીસ હોકી ટીમનું બિરુદ…
View More હોકી ચેમ્પિયનશિપમાં પુરુષ ટીમમાં આંધ્રપ્રદેશ સામે ગુજરાતનો 4-2થી પરાજયરાજનગરમાં 21 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
નાનામવા મેઈન રોડ પર રાજનગર શેરી નં.3 પાસે સફેદ કલરની ફોર્ડ ફીગો કાર ઉભી હોય જેમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની…
View More રાજનગરમાં 21 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોછુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદ
જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે ત્રણ વર્ષ પૂર્વે છુટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન કરી લીધા પૂર્વ પતિએ પત્નીને ફરી પરત મેળવવા નવા પતિ ઉપર છરી વડે…
View More છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપત
કાલાવડ રોડ પર આવેલા પંજાબ ઓટો મોબાઇલ્સનાં વર્કશોપમા કેશીયર તરીકે કામ કરતા મહીલાએ કંપની સાથે 28 લાખની ઉચાપાત કરી પૈસા પોતાના અંગત ખર્ચમા ખર્ચી નાખતા…
View More ઓટો મોબાઇલ્સ કંપનીમાંથી મહિલા કેશિયરની 28 લાખની ઉચાપતઆજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકી
દૂધની ડેરી વિસ્તારમાં રહેતા નફીસાબેન કરીમભાઇ મોદી(ઉ.વ.35) એ તેમના પાડોશી કાદરભાઈ હૈદરભાઈ ચોપડા અને તેમના દીકરા ફારૂકને ઘર પાસેથી નડતરરુપ લારી હટાવવાનુ કહેતા પિતા-પુત્રએ ઉશ્કેરાય…
View More આજે તારૂ મર્ડર કરી ભેજુ કાઢી નાખવું છે, યુવતીને પાડોશી પિતા-પુત્રની ધમકીતને બહુ હવા છે, તારી સાથે પણ આજે સમજી લેવું છે કહી સ્નુકર કલબના સંચાલક પર હુમલો
શહેરનાં કાલાવડ રોડ પર સ્મશાનની પાછળ આશુતોષ રેસીડેન્સી બ્લોક નં 205 મા રહેતા પરેશ માનસીંગભાઇ મકવાણા (ઉ. વ. 40 ) એ પોતાની ફરીયાદમા યુનીવર્સીટી રોડ…
View More તને બહુ હવા છે, તારી સાથે પણ આજે સમજી લેવું છે કહી સ્નુકર કલબના સંચાલક પર હુમલોપરિવારે મકાન બદલાવવા સામાન બહાર રાખ્યો, તસ્કરો 2.29 લાખની રોકડ-દાગીના ચોરી ગયા
બાબરિયા કોલોનીના કવાર્ટરમાં બનાવ, સીસીટીવી ફૂટેઝના આધારે તપાસ શહેરનાં કોઠારીયા વિસ્તારમા આવેલા બાબરીયા કોલોનીનાં કવાટરમા સીકયુરીટી ગાર્ડ પરીવાર સાથે મકાન બદલાવતા હતા ત્યારે મકાનમા રહેલો…
View More પરિવારે મકાન બદલાવવા સામાન બહાર રાખ્યો, તસ્કરો 2.29 લાખની રોકડ-દાગીના ચોરી ગયા