ત્રણેય સામે કુલ 29 ગુના નોંધાયા છે, આરોપીઓની ધરપકડ અંજારમાં અગાઉ વ્યાજખોર મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડીકેટ (સંગઠિત…
View More કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોCategory: કચ્છ
ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોત
ભચાઉના ફતેરગઢ ગામે રહેતાં પરિવારની સાત મહિનાની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે પલંગ પરથી નીચે પટકાઈ હતી. માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે…
View More ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોતકચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો
કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…
View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયોભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરી
સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી ખેડૂત ખાતેદારો સાથે વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા ગુનો નોંધાયો બેન્ક નિયમ પ્રમાણેની કાર્યવાહી ન કરી પદ્ધરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પાકધિરાણ…
View More ભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરીકચ્છના માધાપરમાં વિધિના બહાને લોકો પાસેથી દાગીના પડાવનાર રાજકોટની મહિલા ઝડપાઈ
ઘરે ઘરે જઇ મહિલાઓને નડતર હોવાનું જણાવી ભોળવીને વિધિનાં બહાને દાગીના ધૂતી છેતરપિંડી કરતી રાજકોટ બાજુની મહિલા લાભુબેન મહેશભાઇ નકુમ (નાથબાવા)ને માધાપરના લોકોની જાગૃતિથી પોલીસની…
View More કચ્છના માધાપરમાં વિધિના બહાને લોકો પાસેથી દાગીના પડાવનાર રાજકોટની મહિલા ઝડપાઈઅંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોત
અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના…
View More અંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોતકચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદ
નકલી ચલણી નોટના કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં કચ્છની માંડવી કોર્ટે પોલીસ સબ ઇન્સ્પેકટર સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. રૂૂપિયા 9 લાખનો તોડ કરવામાં પોલીસ…
View More કચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત
બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે…
View More ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોતકચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા
કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય…
View More કચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણાકંડલાના દરિયામાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, 21 ક્રુ મેમ્બરને બચાવી લેવાયા
કંડલાના દરિયામા એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો છે. ઓઈલ જેટ પરથી નીકળ્યા બાદ જહાજમાં વિસ્ફોટ થયો છે. ટેન્ક ફાટતા જહાજ…
View More કંડલાના દરિયામાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, 21 ક્રુ મેમ્બરને બચાવી લેવાયા