ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના બની છે. મહુવા યાર્ડના કમિશન એજન્ટ મારફત કોલ્ડ સ્ટોરેજમાં મુકેલી જણસ બગડી જતાં થયેલા નુકસાનની ભરપાઈ વસૂલવા…
View More ભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણCategory: ભાવનગર
મહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇ
પત્ની સાથેના કંકાસમાં ખેલેલો ખૂની ખેલ, ઝનૂનપૂર્વક છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં એક દંપતિ પોતાના ઘરે હતું તે…
View More મહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇપાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોત
ભાવનગરમાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પાલીતાણાના વાળુકડ ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, વાડીમાં કામ કરતા મજૂરના…
View More પાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોતભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ
ઘોઘાના તગડી ગામે રહેતા યુવાનને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપી એક મહિલા સહિત ત્રણ લોકો રૂૂ.17 લાખ મેળવી યુવાન સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી…
View More ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇતળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા ના ખંઢેરા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તાજેતરમાં ચૂંટાયેલા સભ્ય ઉપર આજે ગામના ત્રણ ઈસમો એ હુમલો કરી બોથડ હથિયાર ના ઘા…
View More તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યોભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી
ભાવનગર માં રહેતા એક દંપતિ સાથે હાદાનગરમાં રહેતા એક કૌટુંબિક શખ્સે જ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. હાદાનગરના શખ્સે દંપતિને સ્ક્રેપના વ્યવસાયમાં…
View More ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરીકોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર
મ.કૃ.ભાવ.યુનિ.માં નવા એક્ટના અમલીકરણ સાથે ગત ફેબુ્ર.થી મે માસ દરમિયાન યોજાયેલી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષામાં ગેરરીતિ આચરતાં ઝડપાયેલાં 90 પૈકી 87 વિદ્યાર્થીને દોષિત જાહેર કરી તમામને…
View More કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેરભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત
ભાવનગરના સિહોર નજીકના વડીયા ગામે ટાંકામાં નાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત નીપજયું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાનના ચરૂૂ જિલ્લાના સાત્યુ ગામના વતની અને…
View More ભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોતભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ
પોલીસે વિહિપના આગેવાનનો કાંઠલો પકડતા બબાલ બાદ મામલો થાળે પડ્યો ભાવનગર ગઈ કાલે રથયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા દાવ પેચ રમાતો હતો તે…
View More ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારો
ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા 24 વર્ષ પૂર્ણ કરી 25માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ઉજવણી કરવામાં આવી છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર. જોષી…
View More ભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારો