સર્વરના ધાંધિયાથી અરજદારોને ધરમ ધક્કા

મામલતદાર કચેરીમાં ત્રણ દિવસથી કનેક્ટિવિટીના વાંકે લોકો પરેશાન રાજકોટ શહેરના જૂની ક્લેક્ટર કચેરીમાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે આવકના દાખલા…

View More સર્વરના ધાંધિયાથી અરજદારોને ધરમ ધક્કા

સુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો

સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ તે પહેલા જ મોત નિપજ્યું રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના…

View More સુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો

થાર ભાડે લઇ ગયા બાદ પરત ન કરી ટ્રાવેલ્સ સંચાલક સાથે વિશ્ર્વાસઘાત

શહેરમાં કાર ભાડે લઇ પરત ન આપી છેતરપીંડી આચરવાના બનાવ વધી રહયા છે. ત્યારે વધુ એક બનાવમાં થાર ભાડે લઇ જઇ બાદમાં પરત ન આપી…

View More થાર ભાડે લઇ ગયા બાદ પરત ન કરી ટ્રાવેલ્સ સંચાલક સાથે વિશ્ર્વાસઘાત

ત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોત

અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડ્યો, પરિવારમાં શોક રાજકોટ નજીક ત્રંબા ગામ પાસે ગઈ તા. 12નાં બે બાઈક વચ્ચે સજોયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બીએએમએસના છાત્ર બ્રીજેશ…

View More ત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોત

રાજકોટ બિયારણ લેવા આવેલા ખેડૂતને રિક્ષા ગેંગ ભટકાઇ, ખીસ્સામાંથી 54 હજાર તફડાવી લીધા

સુરેન્દ્રનગરના સેજકપર ગામે રહેતા ખેડૂતને રીક્ષાગેંગ ભટકાઈ ગઈ હતી અને બે દિવસ પહેલા ખેડૂતને બિયારણ લેવું હોય રાજકોટ પોતાના દીકરાને ત્યાં આવ્યા હતા અને ત્યાંથી…

View More રાજકોટ બિયારણ લેવા આવેલા ખેડૂતને રિક્ષા ગેંગ ભટકાઇ, ખીસ્સામાંથી 54 હજાર તફડાવી લીધા

ગણેશનગરના યુવાન સાથે શેરબજારમાંં સારા વળતરની લાલચ આપી 16.67 લાખની ઠગાઇ

ઇન્સ્ટાગ્રામ પર આવેલી શેરબજારની ટીપ્સ જોયા બાદ યુવાન ફસાયો: ઠગાઇની રકમ જમા થઇ તે ત્રણ ખાતા ધારકો સામે પણ ગુનો નોંધાયો શેરબજારમાં ઊંચા વળતરની લાલચ…

View More ગણેશનગરના યુવાન સાથે શેરબજારમાંં સારા વળતરની લાલચ આપી 16.67 લાખની ઠગાઇ

રાજકોટની યુવતીએ ઓલ ઈન્ડિયા બાર એકઝામને હાઈકોર્ટમાં પડકારી: બાર અને પરીક્ષા વિભાગને નોટિસ

સૌરાષ્ટ્રની એક ઉમેદવારે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ (AIBE) ના પરિણામને પડકાર્યું છે જેમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા કોઈ કારણ આપ્યા વિના તેને નાપાસ…

View More રાજકોટની યુવતીએ ઓલ ઈન્ડિયા બાર એકઝામને હાઈકોર્ટમાં પડકારી: બાર અને પરીક્ષા વિભાગને નોટિસ

જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું

રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની ગઈકાલે રેસકોર્ષ સંકુલમાં રમેશ પારેખ રંગભવન ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં તમામ ક્ષેત્રના લોકોએ ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલી…

View More જનનાયક ‘વિજયભાઈ ’ની શ્રધ્ધાંજલિમાં જગ ઉમટ્યું, નભ રોયું

એરફોર્સની કવાયતના કારણે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ રદ

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી સવારની ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ ફ્લાઈટમાં 180…

View More એરફોર્સની કવાયતના કારણે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ રદ

રાજકોટ લોકમેળામાં માત્ર 15 ફોર્મ જ ભરાઇને પરત, કાલે છેલ્લો દિવસ

વધુ એકવાર મુદતમાં વધારો થવાની શક્યતા, નવા કલેકટર માટે મેળો પડકારરૂપ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષના પરંપરાગત રાજકોટ લોકમેળાની તૈયારીઓ વહેલી શરૂૂ કરી…

View More રાજકોટ લોકમેળામાં માત્ર 15 ફોર્મ જ ભરાઇને પરત, કાલે છેલ્લો દિવસ