આજી વસાહત પાસે કાનાભાઇના મફતીયાપરા નજીક રામનગર-7માં રહેતો રામજી રામચંદ્ર પાલ (ઉ.વ.39) નામનો મુળ બિહારનો યુવાન 19મીના સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More રામનગરના યુવાનનું કમળાની બિમારીથી સારવારમાં મોતCategory: રાજકોટ
મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો શહેરના જૂના માર્કેટ યાર્ડ નજીક આવેલા મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા…
View More મચ્છાનગરમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ફાંસો ખાઇ આપઘાતજંગલેશ્ર્વરમાં પોલીસ-અર્ધલશ્કરી દળોના 3000 જવાનોનો લોખંડી બંદોબસ્ત
પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ વહેલી સવારથી સ્થળ ઉપર સતત હાજર રાજકોટના જંગલેશ્વર અને આજી નદીના પટમાં આજે સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂૂ કરવામાં…
View More જંગલેશ્ર્વરમાં પોલીસ-અર્ધલશ્કરી દળોના 3000 જવાનોનો લોખંડી બંદોબસ્તધો.10-12 બોર્ડના પ્રશ્ર્નપત્રો ST બસમાં રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છ સેન્ટરોમાં રવાના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર – કચ્છમાં ધોરણ 10 અને 12 ના 4,17,920 વિદ્યાર્થીઓ…
View More ધો.10-12 બોર્ડના પ્રશ્ર્નપત્રો ST બસમાં રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છ સેન્ટરોમાં રવાનાએક ‘હતું’ જંગલેશ્ર્વર : બુલડોઝરોનું વિનાશક તાંડવ
રાજકોટના આજી નદીના કાંઠે કલેક્ટર તંત્રના તાબાની આશરે એક લાખ ચોરસ મીટર જમીન પર 1358 અને મહાનગરપાલિકાની આશરે 89 હજાર ચો.મી.જમીન ઉપર છેલ્લા પાંચ-છ દાયકાથી…
View More એક ‘હતું’ જંગલેશ્ર્વર : બુલડોઝરોનું વિનાશક તાંડવરાજકોટમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનો પ્રારંભ
મહાનગરપાલિકાની જમીન ઉપર ઉભેલા 1489 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કાર્યવાહી 2500થી વધુ પોલીસ-અર્ધલશ્કરીદળોના બંદોબસ્ત હેઠળ જેસીબી-હિટાચી ધણધણ્યા જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં ભારે ઉચાટનો માહોલ, 700થી…
View More રાજકોટમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનો પ્રારંભભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો
સેલ્ફ કાર ભાડે આપતા યુવાનને મિત્રને બે લાખ આપવાના હતાં પોલીસે ગુનો નોંધ્યો પૈસાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો થતાં બે સગાભાઈઓ લોહીલુહાણ…
View More ભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલોધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
અભ્યાસમાં નાપાસ થવાના ડરે અને ઓછા ટકા આવવાને કારણે અનેક વાર વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત નો પ્રયાસ કે આપઘાત કરી લેતા હોવાની ઘટના બનતી હોય છે…
View More ધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાતરાજકોટ જિલ્લામાં જ 2.91 લાખ વીજ જોડાણો ઉપર કાતર ફરવાની શકયતા
પીજીવીસીએલ દ્વારા આગામી તા.25મી ફેબ્રુઆરીથી વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કામવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ (શહેર સિવાય) જિલ્લામાં જ 2.91 લાખથી…
View More રાજકોટ જિલ્લામાં જ 2.91 લાખ વીજ જોડાણો ઉપર કાતર ફરવાની શકયતા‘ચાલ આપણે ફરી ભાગી જઈએ’ કહી પરિણીતાને ધમકી આપી : ઠપકો આપવા જતાં પરિવાર ઉપર હુમલો
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી પરિણીતાને ગામના જ શખ્સે ‘ ચાલ આપણે ફરી ભાગી જઈએ’ તેમ કહેતા પરિણીતાએ સાથે ભાગવાની ના પાડતાં શખ્સે તેના પતિ…
View More ‘ચાલ આપણે ફરી ભાગી જઈએ’ કહી પરિણીતાને ધમકી આપી : ઠપકો આપવા જતાં પરિવાર ઉપર હુમલો