રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 61મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ…
View More સામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલCategory: રાજકોટ
કવિ કલાપીના ગામ લાઠીમાં નવરાત્રી દરમિયાન અભૂતપૂર્વ નાટયોત્સવ
ધાર્મિક કાર્યની સાથે જ્યારે અબોલ જીવો પ્રત્યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્યારે એક અનેરો અવસર જન્મે છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા…
View More કવિ કલાપીના ગામ લાઠીમાં નવરાત્રી દરમિયાન અભૂતપૂર્વ નાટયોત્સવસિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ
દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે વિશ્વભરમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં આંખોની સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી…
View More સિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધમહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાન
રાજકોટ શહેર અને જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી…
View More મહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાનજૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા
રાજકોટ શહેરના ભગવતીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને…
View More જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયાસગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા હુડકો ચોકડી પાસે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત મહિલાએ પોતે ગર્ભવતી હોવાની ખુશખબર આપતાં જ તેના પતિ અને…
View More સગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!પીએમ મોદીના પ્રયાસોથી ભારત આજે વિશ્ર્વગુરુ બનવા તરફ: જીતુ વાઘાણી
તા.07 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને આજ રોજ સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
View More પીએમ મોદીના પ્રયાસોથી ભારત આજે વિશ્ર્વગુરુ બનવા તરફ: જીતુ વાઘાણીચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પાર
રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને જરૂૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની કિંમતી જમીનો છેતરપિંડી અને ધાકધમકીથી હડપ કરી લેવાના મહાકૌભાંડમાં દરરોજ નવા અને…
View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પારવિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભ
બીસીસીઆઈની પ્રતિષ્ઠિત વિનુ માંકડ ટ્રોફી 2025-26 અંડર-19 વનડે ટૂર્નામેન્ટ 8 ઑક્ટોબર 2026થી શરૂૂ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એલિટ ગ્રુપ એની લીગ મેચોનું આયોજન કરશે. આ…
View More વિનુ માંકડ અંડર-19 વનડે ટૂર્નામેન્ટનો કાલથી પ્રારંભPDU સિવિલ હોસ્પિટલના દર્દીઓના ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગઇકાલે દરોડો પાડવામાં આવ્યા બાદ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા તથા…
View More PDU સિવિલ હોસ્પિટલના દર્દીઓના ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ