કાન-નાક-ગળા, સર્જરી અને ઓર્થોપેડિક સર્જનો તથા વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત ઉતરાયણના તહેવારમા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પતંગના ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે…
View More ઉત્તરાયણ પૂર્વે સિવિલ હોસ્પિટલ સજ્જ, ખાસ વ્યવસ્થાCategory: રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં કાલે પતંગ મહોત્સવ
ગ્રીસ-ઇટલી-લેબનોન-પોલેન્ડ-નેધરલેન્ડ-યુ.કે.-યુ.એસ.એ. સહિતના દેશોના પતંગબાજો કાંડાનું કૌવત બતાવશે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ…
View More ધર્મેન્દ્રસિંહજી ગ્રાઉન્ડમાં કાલે પતંગ મહોત્સવઆસારામના 400 વિરોધીઓને ઠેકાણે પાડી દેવાનો હતો ખોફનાક પ્લાન
રાજકોટમાં દસ વર્ષ પહેલાં યૌન શોષણના આરોપી કિશોર બોડકેની ક્રાઈમ બ્રાંચ સમક્ષ સ્ફોટક કબૂલાત દેશભરમાં આસારામના વિરોધીઓને ‘પાઠ’ ભણાવવા બોડકે આણી મંડળીએ લિસ્ટ પણ બનાવ્યું…
View More આસારામના 400 વિરોધીઓને ઠેકાણે પાડી દેવાનો હતો ખોફનાક પ્લાનલાઇટ બિલના રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી PGVCLની ટીમ ઉપર હુમલો : લાઇનમેનને ઇજા
રાજકોટના કોઠારિયા ગામની ઘટના : તુ ડોકા કેમ કાઢે છે તેમ કહી બે શખ્સો તૂટી પડયા રાજકોટમા આવેલ રોણકી સબ ડિવીઝનની ઙૠટઈકની ટીમ રાજકોટના કોઠારીયા…
View More લાઇટ બિલના રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલી PGVCLની ટીમ ઉપર હુમલો : લાઇનમેનને ઇજાકોર્ટમાં મહિલા સહિત બે વકીલ ઉપર બે અસીલનો હુમલો
ધમકી આપવાના કેસમાં કેસ મુદતે આવેલા બંને શખ્સો ચાલુ કોર્ટમાં વીડિયો ઉતારવાની ના પાડતા ઝઘડો કરી સીડીમાં વકીલને આંતરી માર માર્યો: છોડાવવા વચ્ચે પડેલ મહિલા…
View More કોર્ટમાં મહિલા સહિત બે વકીલ ઉપર બે અસીલનો હુમલોઘી ના નામે ચરબી-કલરવાળો રગડો ધાબડતા સીતારામ ડેરી-વોલ્ગા ઘી સામે ગુનો નોંધાશે
શીયાળાની ઋતુમાં અનેક આરોગ્યપ્રદ વાનગીઓ બનાવવા ઘીનો વપરાશ થાય છે. પરંતુ આ ઘીના નામે કલર- વેજીટેબલ ચરબી ધાબડતા બે વેપારીઓનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગર…
View More ઘી ના નામે ચરબી-કલરવાળો રગડો ધાબડતા સીતારામ ડેરી-વોલ્ગા ઘી સામે ગુનો નોંધાશેવાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણ
રાજકોટ શહેરના ભાગોળે આવેલ વાવડી ગામ ખાતે રૂૂડા અને તાલુકા મામલતદાર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટીપી સ્કીમ 14 પૈકી સર્વે નંબર…
View More વાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણસોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 15 મિલક્તોને સીલ મારેલ તથા 20-મિલકતોને સીલની કાર્યવાહી કરતા અને બે નળ કનેક્શન કપાત કરતાં રૂૂા.53.75…
View More સોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇહઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની ચૂંટણી જાહેર જનતા વચ્ચે કરવા કોંગ્રેસની માંગ
માઇનોરિટી વિભાગના ચેરમેનને પત્ર લખ્યો રાજકોટ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ બી/464, 1961 થી નોંધાયેલ ટ્રસ્ટ છે. જે ટ્રસ્ટમાં બંધારણ મુજબ જાહેર જનતાની વચ્ચે…
View More હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની ચૂંટણી જાહેર જનતા વચ્ચે કરવા કોંગ્રેસની માંગટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે
ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું…
View More ટિકિટમાં છુટછાટ માટે મળતો પાસ દિવ્યાંગ મુસાફરો ઘરે બેઠાં મેળવી શકશે