ફૂડ વિભાગે ગણેશ ચતુર્થીએ લીધેલ નમુનાના રિપોર્ટમાં ઘટસ્ફોટ, વધુ 22 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, શુદ્ધ ઘીના પાંચ સેમ્પલ લેવાયા મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ચતુર્થી દરમિયાન…
View More ગણેશજી મુંઝવણમાં: મોદકમાં અખાદ્ય કલરની ભેળસેળCategory: રાજકોટ
શહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત…
View More શહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયાબેડી ગામે મહાનગર પાલિકાના પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઇ જીવ દીધો
મોરબી રોડ પર આવેલા બેડી ગામે રામાપીર મંદિર પાસે રહેતાં અને ભાવનગર રોડ પર આરએમસીની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં અનિલભાઇ હરિભાઇ મેરીયા (ઉ.વ.52)એ…
View More બેડી ગામે મહાનગર પાલિકાના પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઇ જીવ દીધોવેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર શેરી.10માં સેતુબંધ સોસાયટીમાં ભરવાડ યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત. આપઘાતનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી…
View More વેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતમારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલો
શહેરનાં ધરમનગર પાસે પ્રિયદર્શન સોસાયટી શેરી પ મા રહેતા મહિલાને તેમના પાડોશીએ ઘર પાસે મંડપ નાખવા મામલે માર માર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.…
View More મારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલોપતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા પત્નીનો આપઘાત
શહેરીન ભાગોળે ભાવનગર હાઇ-વે પર મહીકા ગામે રહેતી પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા લાગી આવતા…
View More પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા પત્નીનો આપઘાતબાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીનો આપઘાત
ઘર સળગાવવાના ગુનામાં જામીન નહીં મળતા વહેલી સવારે જાળીમાં નમાજના કપડાથી ફાંસો ખાઇ લીધો શહેરના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીએ ગળાફાંસો…
View More બાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીનો આપઘાતતબલીગી જમાતનો ધર્મ પાળતા હોવાની શંકાએ યુવાનને છરીનો ઘા ઝીંકી માર માર્યો
શહેરના કેવડાવાડી મેઇન રોડ પર કાપડનો ઓર્ડર લઇને જઇ રહેલા મુસ્લીમ યુવાન પર તેમના કૌટુબીક 3 શખ્સોએ યુવાન તબલીગી જમાતનો ધર્મ પાળતો હોવાની શંકાએ છરી…
View More તબલીગી જમાતનો ધર્મ પાળતા હોવાની શંકાએ યુવાનને છરીનો ઘા ઝીંકી માર માર્યોપાયલકાંડના આરોપીઓએ 70 હોસ્પિ.ના CCTV હેક કર્યાનો ઘટસ્ફોટ
મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો પણ અપલોડ કરી રૂા. 800 થી 1000 માં વેંચ્યા આરોપીના મોબાઇલમાંથી 20 ટેલીગ્રામ આઇડી મળ્યા : આરોપીઓના 8 દિવસના રિમાન્ડ…
View More પાયલકાંડના આરોપીઓએ 70 હોસ્પિ.ના CCTV હેક કર્યાનો ઘટસ્ફોટક્રેડિટ કાર્ડ પર આપેલા મોબાઇલના હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા યુવાન ઉપર હુમલો
યુનિવર્સિટી રોડ પર બનેલો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયા શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા યોગીનગરમાં રહેતા યુવાને ક્રેડિટ કાર્ડ પર આપેલા મોબાઈલના હપ્તાની ઉઘરાણી…
View More ક્રેડિટ કાર્ડ પર આપેલા મોબાઇલના હપ્તાની ઉઘરાણી કરવા ગયેલા યુવાન ઉપર હુમલો