પોરબંદર જિલ્લાના ભાવપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજાભાઈ ઓડેદરાની વાડીમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના હિરાલાલ ચૌહાણની 11 વર્ષની દીકરી પારૂૂ અને…
View More પોરબંદરના ભાવપરા ગામે ડૂબી જવાથી બે બાળકોના મોતCategory: પોરબંદર
પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંપોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત
પોરબંદર આદિત્યાણા રોડ પર એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવનનોને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ…
View More પોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત‘દાદા’ને રિલ્સનું ભૂત વળગ્યું પોલીસે એકશન લેતા માફી માગી
આજકાલ રીલ બનાવી ફેમસ થવાનો મોહ વધતો જાય છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાને રીલ બનાવવાનો નશો ચઢ્યો છે. પોરબંદરના ધરમપુરમાં એક વૃદ્ધે રીલ બનાવવા રસ્તા…
View More ‘દાદા’ને રિલ્સનું ભૂત વળગ્યું પોલીસે એકશન લેતા માફી માગીપોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન 9થી 17 એપ્રિલ સુધી રદ
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન ને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ…
View More પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન 9થી 17 એપ્રિલ સુધી રદમાધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશન
માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ…
View More માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશનપોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલો
પોરબંદરના ભડ ગામે રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સેવામાં…
View More પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલોરાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંત
કુતિયાણામાં 28માંથી 20 અને રાણાવાવમાં 24માંથી 14 બેઠકો સાથે સમાજવાદી પાર્ટીનું શાસન ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની હતી તેમાં સમાજવાદી…
View More રાણાવાવ-કુતિયાણામાં કાંધલનો સપાટો, ભાજપના ઢેલીબેન ઓડેદરાના ત્રીસ વર્ષના શાસનનો અંતપોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીર
પોરબંદરના એસ.ટી.ડેપો સામે આવેલ નાગાર્જુન સીસોદીયા પાર્ક નજીક હડકાયા કૂતરાએ 1 ભિક્ષુક મહિલા સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવાનને આઈ. સી.…
View More પોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીરપોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇ
પંજાબના શાશા શુભમ અમરીશકુમાર ગુપ્તા, મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી, સંદિપ વેદ પાંડે તથા ઉતર પ્રદેશનો તરુણ છાબડા નામના આરોપીઓએ ઠગાઈ કરી…
View More પોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇ