દીપિકા-રણબીરની ‘યે જવાની હૈ દિવાની’ 3જીએ પુન: રિલીઝ થશે

2013માં આ ફિલ્મે 300 કરોડની કમાણી કરી હતી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ પયે જવાની હૈ દીવાનીથ 2013માં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ…

View More દીપિકા-રણબીરની ‘યે જવાની હૈ દિવાની’ 3જીએ પુન: રિલીઝ થશે

2024ની અદ્ભુત અવકાશી ઘટનાઓનો નજારો

  વર્ષ 2024ના અંતને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે 2024ના વર્ષ દરમ્યાનની કેટલીક અદ્ભુત અવકાશી ઘટનાઓની તસવીરો ઉપર નજર નાખીએ. જેમ્સ વેબ ટેલિસ્કોપ…

View More 2024ની અદ્ભુત અવકાશી ઘટનાઓનો નજારો

પાકિસ્તાનની બાંગ્લાદેશમાં લશ્કરી હાજરી ભારત માટે ગંભીર સુરક્ષા જોખમ

  બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ભગાડયા પછી નવી રચાયેલી મુહમ્મદ યુનુસની સરકાર એક તરફ ભારત તરફ આકરું વલણ અપનાવી રહી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખોળામાં…

View More પાકિસ્તાનની બાંગ્લાદેશમાં લશ્કરી હાજરી ભારત માટે ગંભીર સુરક્ષા જોખમ

કાશ્મીર-હિમાચલ-ઉત્તરાખંડમાં હિમપ્રકોપ: દોઢ ફૂટ બરફ પડ્યો

શ્રીનગર-સોનમર્ગમાં 8 ઇંચ, ગાંદરબલમાં 7 ઇંચ હિમવર્ષા, મનાલી-કુલુ સહિતના સ્થળોએ અનેક પ્રવાસીઓ અટવાયા, અનેક ફ્લાઇટો રદ-હાઇવે બંધ કાશ્મીરમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષાને કારણે જનજીવન…

View More કાશ્મીર-હિમાચલ-ઉત્તરાખંડમાં હિમપ્રકોપ: દોઢ ફૂટ બરફ પડ્યો

200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

  ઘણા ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બર એટલે કે સોમવારે પંજાબ બંધનું આહ્વાન કર્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ…

View More 200 રસ્તાઓ જામ, 163 ટ્રેન રદ…ખેડૂત આંદોલનની અસર પંજાબમાં દેખાઈ

સલમાન ખાનને ડેટ કરી રહી છે પ્રીતિ ઝિન્ટા? એક્ટ્રેસે આપ્યો આ જવાબ

  સલમાન ખાને 27 ડિસેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. સમગ્ર ખાન પરિવાર અને…

View More સલમાન ખાનને ડેટ કરી રહી છે પ્રીતિ ઝિન્ટા? એક્ટ્રેસે આપ્યો આ જવાબ

કોરોના પછી પણ પીએમ કેર્સ ફંડમાં દાનની સરવાણી

  2022-23માં યોગદાનરૂપે રૂા.912 કરોડ મળ્યા: વ્યાજની આવક પણ 107 કરોડ વડા પ્રધાનની નાગરિક સહાયતા અને કટોકટીની પરિસ્થિતિઓમાં રાહત ફંડ (PM CARES a„X$) ને નાણાકીય…

View More કોરોના પછી પણ પીએમ કેર્સ ફંડમાં દાનની સરવાણી

મુંબઇમાં ટેમ્પો છ લોકો પર ફરી વળ્યો: ગુજરાતી મહિલાનું મોત

  મુંબઈ – કુર્લામાં બેકાબુ બેસ્ટ બસ દ્વારા 40થી વધુ લોકોને અડફેટે લેવાની દુર્ઘટનાને હજુ ત્રણ સપ્તાહ પણ પૂર્ણ નથી થયાં ત્યાં તેવી જ ઘટનાની…

View More મુંબઇમાં ટેમ્પો છ લોકો પર ફરી વળ્યો: ગુજરાતી મહિલાનું મોત

નીતિશકુમારની વિસ્ફોટક સદીએ ભારતને ફોલોઓનથી બચાવ્યું

યશસ્વી જયસ્વાલે 82 અને વોશિગ્ટન સુદરે 50 રન ફટકાર્યા, ત્રીજા દિવસના અંતે ભારતના 358/9 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2025-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ…

View More નીતિશકુમારની વિસ્ફોટક સદીએ ભારતને ફોલોઓનથી બચાવ્યું

ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહના રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિગમ બોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી,…

View More ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહના રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર