સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ મસ્જિદની અંદર કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ…
View More સંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવાCategory: રાષ્ટ્રીય
યુનિયન કાર્બાઈડના કચરા સામે બે યુવકોનું અગ્નિ સ્નાન
ધાર જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર પીથમપુરમાં ભોપાલથી લાવવામાં આવતા યુનિયન કાર્બાઇડ કચરાનો વિરોધ વધી રહ્યો છે. તેના વિરોધમાં જાહેર કરાયેલા બંધને આજે વ્યાપક સમર્થન મળી રહ્યું…
View More યુનિયન કાર્બાઈડના કચરા સામે બે યુવકોનું અગ્નિ સ્નાનભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશે
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ…
View More ભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશેઅદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણી
અહીંની એક અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે 265 મિલિયન ડોલરની લાંચના આરોપમાં ત્રણ કેસોને એકીકૃત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો…
View More અદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણી‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાન
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ…
View More ‘હું પણ મારા માટે શીશનો મહેલ બનાવી શકતો હતો પરંતુ…’, PM મોદીએ AAP પર સાધ્યું નિશાનનવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો!!! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, જાણો આજનો ભાવ
વર્ષ 2025 શરૂ થતાં ની સાથે જ સોનાની ચમક પણ વધી રહી છે. સોના અને ચાંદીની કિંમતો વધી રહી છે અને માનવામાં આવે છે…
View More નવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો!!! 10 ગ્રામ સોનું થયું હવે આટલું મોંઘુ, જાણો આજનો ભાવIND vs AUS 5th Test: ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહી છે. મેચનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો…
View More IND vs AUS 5th Test: ટીમ ઈન્ડિયા 185માં ઓલઆઉટ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિદેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડો
નવા એડમિશનમાં ઘટાડા સાથે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો: ગત વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર…
View More દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડોઆખરી ટેસ્ટમાં કેપ્ટન શર્માને પડતો મૂકાયો, અમ્પાયરિંગ વિવાદ ફરી ચમક્યો
સિડની ટેસ્ટમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્મા…
View More આખરી ટેસ્ટમાં કેપ્ટન શર્માને પડતો મૂકાયો, અમ્પાયરિંગ વિવાદ ફરી ચમક્યોદિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી
જાન્યુઆરી શરૂૂ થતાંની સાથે જ દિલ્હીમાં ધુમ્મસ છવાયો છે, પરંતુ આજે એટલે કે 3 જાન્યુઆરીએ સિઝનનું સૌથી વધુ ધુમ્મસ જોવા મળ્યું હતું. પરિસ્થિતિ એવી છે…
View More દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી