સંત સમાજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને પમૃત્યુકુંભથ ગણાવ્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને મમતાના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. સંતોએ મમતા…
View More તમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે: મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયોCategory: રાષ્ટ્રીય
શેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચે
સેક્ધડરી માર્કેટમાં લાંબા સમય સુધી ચાલતી નબળાઈએ આખરે પ્રાઇમરી માર્કેટને પકડ્યું હોય તેમ લાગે છે, કારણ કે નવા ઈશ્યુ માટે રોકાણકારોનો ઉત્સાહ નોંધપાત્ર રીતે…
View More શેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચેઅમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યા
દેશનિકાલ કરાયેલા 127 પંજાબીઓની પુછપરછ બાદ પંજાબ સરકારે આંકડો આપ્યો: મોટાભાગનાને એજન્ટના નામ-ઠેકાણાંની ખબર નથી અમેરિકાએ હાથ-પગ બાંધીને અપમાનજનક હાલતમાં તગેડી મૂકેલા ભારતીયોની ઘરવાપસી થઈ…
View More અમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યાટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી
અત્યાર સુધીમાં દેશભરમાંથી 12583 ટ્રેનો પ્રયાગરાજમાં પહોંચી: અત્યાર સુધીમાં 29 જાન્યુઆરીએ સૌથી વધુ 27 લાખ યાત્રિકોએ મુસાફરી કરી: મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશન પર 12…
View More ટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવીભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીન
2015-16માં 29.2% પુરુષો દારૂ પીતા હતા, હવે આ ટકાવારી ઘટી 22.4%, દિલ્હીમાં શરાબ પીતી મહિલાઓની સંખ્યા વધી આપણાં ગુજરાતમાં તો દારૂૂબંધી છે પણ શું તમે…
View More ભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીનઆવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિન-ચેપી રોગો (NCD) માટે રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવની જાહેરાત કરી છે. આ…
View More આવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશઅદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યો
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે અમેરિકામાં ચાલી રહેલી કાર્યવાહી તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે હવે અમેરિકાના એસઇસી એટલે કે સિક્યોરિટીઝ…
View More અદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યોભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા બાંગ્લાદેશના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેણીએ કહ્યું કે…
View More ભાજપના આક્ષેપોથી અકળાયા મમતા: રાજીનામાની ઓફરભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 2 કરોડ ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના ઉઘૠઊ વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી…
View More ભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થનમહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભને હવે માત્ર એક અઠવાડીયું જ બાકી છે તેમ છતા ભાવીકોની ભીડ ઓછી થઇ રહી નથી તેના કારણે સ્થાનિક પ્રશાસને કટોકટી…
View More મહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટ