મધ્યપ્રદેશ હાઈકોર્ટે દુશ્મનની સંપત્તિ જાહેર કરતા કાનૂની કેસમાં નવો વળાંક સૈફ અલી ખાનની 15,000 કરોડ રૂૂપિયાની શાહી મિલકતને મધ્યપ્રદેશ હાઈકોર્ટે દુશ્મન મિલકત જાહેર કરી સૈફ…
View More સૈફઅલી ખાને 15,000 કરોડની પૈતૃક મિલકત ગુમાવીCategory: રાષ્ટ્રીય
ટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજન
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા પણ કરોડોમાં છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરો…
View More ટ્રેનમાં માત્ર રૂા.70માં અને સ્ટેશન પર 80માં મળશે ભોજનયુપીમાં લગ્નની બોલેરો દીવાલ સાથે અથડાતાં વરરાજા સહિત આઠનાં મોત
જાનૈયાઓની 11 ગાડીનો કાફલો સિરસૌલ ગામ જતો હતો ત્યારે વરરાજાની ગાડી દીવાલ સાથે અથડાતાં ગંભીર દુર્ઘટના શુક્રવારે સાંજે, મેરઠ-બદૌન રોડ પર બારાતીઓની બોલેરો બેકાબૂ થઈ…
View More યુપીમાં લગ્નની બોલેરો દીવાલ સાથે અથડાતાં વરરાજા સહિત આઠનાં મોતનેશનલ હાઇવે પર ફ્લાયઓવર-ટનલ-પૂલ જેવા માળખામાં ટોલ ટેક્સમાં 50% ઘટાડો
સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના તે ભાગો માટે ટોલ ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે જ્યાં ટનલ, પુલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રસ્તા જેવા માળખા છે. આ…
View More નેશનલ હાઇવે પર ફ્લાયઓવર-ટનલ-પૂલ જેવા માળખામાં ટોલ ટેક્સમાં 50% ઘટાડોવેરાવળ-દીવ વચ્ચે બનશે દેશનું બીજું અવકાશ મથક
ઈસરો દ્વારા રૂા.10 હજાર કરોડના ખર્ચે PPP મોડેલ પર વિકસાવવાની યોજના, ઉપગ્રહો લોન્ચ થશે ઈસરો શ્રીહરિકોટા પછી ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક…
View More વેરાવળ-દીવ વચ્ચે બનશે દેશનું બીજું અવકાશ મથકદરેક યુવાનની અંદર છે બ્રહ્માંડ જેવી ક્ષમતા
આજનો યુવાન માત્ર નોકરી શોધતો નથી, પરંતુ નોકરીઓને જ નિર્માણ કરે છે. તે નકલથી નહીં, પરંતુ એક નવી દિશા જ ઘડી બતાવે છે. સમાજના બનાવેલા…
View More દરેક યુવાનની અંદર છે બ્રહ્માંડ જેવી ક્ષમતારજનીકાંતની ‘કૂલી’માં આમિર ખાનનો ફર્સ્ટ લૂક થયો જાહેર
રજનીકાંતની ફિલ્મ કૂલી ઘણા સમયથી ચર્ચામાં છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને રજનીફેન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકેશ કનગરાજની આ ફિલ્મમાં…
View More રજનીકાંતની ‘કૂલી’માં આમિર ખાનનો ફર્સ્ટ લૂક થયો જાહેરઅશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થ
17થી 31 ઓગસ્ટ દરમ્યાન ત્રણT-20 અને ત્રણ ODI રમાવાની છે ભારત આ વર્ષે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનું છે, પરંતુ બંને દેશો…
View More અશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડ
બીજા દાવમાં ભારતે યશસ્વી જયસ્વાલની વિક્રેટ ગુમાવી 64 રન બનાવ્યા એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પણ ભારતના નામે રહ્યો હતો. ભારતીય…
View More ઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડપાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે
કોંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કોંગ્રેસ…
View More પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે