પાક.માં 34 વર્ષથી છૂપાયેલા આતંકી સામે કાર્યવાહી જારી રહેશે ઉત્તર કાશ્મીરની એક ખાસ અદાલતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા મોહમ્મદ યુસુફ શાહ ઉર્ફે સૈયદ…
View More હિઝબુલના વડા સલાહુઉદ્દીનને ભાગેડુ જાહેર કરતી અદાલતCategory: રાષ્ટ્રીય
ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાં
ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ગગડયા, ગ્રાહકોને લાભ થશે આજે ધનતેરસ છે ત્યારે ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે . ગઇકાલે રાત્રે સોના-ચાંદીનાં ભાવમા મોટો…
View More ધનતેરસના શુકન: સોનું 6700, ચાંદી 16700 સસ્તાંદિવાળી: પ્રકાશથી પ્રેરિત જીવનની નવી દિશા
દિવાળી… શબ્દ સાંભળતા જ મનમાં ઝગમગતા દીવડા, રંગબેરંગી રંગોળી, મીઠાઈ, ફટાકડા, રોશની અને નાના મોટા સૌ નવા કપડાંમાં સજ્જ હોય એવું આબેહૂબ દૃશ્ય મન સામે…
View More દિવાળી: પ્રકાશથી પ્રેરિત જીવનની નવી દિશારણવીર, બોબી દેઓલ અને શ્રીલીલાની એડનું બજેટ છાવા-સૈયારાથી પણ વધુ
દેશની સૌથી મોટા બજેટની જાહેરાત બનશે દેશમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ‘છાવા’, ‘સૈયારા’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરંતુ હવે…
View More રણવીર, બોબી દેઓલ અને શ્રીલીલાની એડનું બજેટ છાવા-સૈયારાથી પણ વધુકોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસ
અદાણી ગ્રુપ અને દિલ્હીના અબજોપતિને પણ RCBમાં રસ IPL 2025નો ખિતાબ જીતનાર RCB નવા માલિક શોધવા માટે તૈયાર છે. આગામી સીઝન પહેલા ફ્રેન્ચાઇઝી વેચવાની તૈયારી…
View More કોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે, કોહલી-શર્મા પર ફોક્સ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કાલે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મેચ શરૂૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી…
View More કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે, કોહલી-શર્મા પર ફોક્સરામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશે
ભવ્ય રામમંદિરના નિર્માણ પછી અયોધ્યામાં વધુ એક ઐતિહાસિક સ્થળ તૈયાર થયું છે. અહીં ત્રેતાયુગની ઝલક આપતું રામાયણનું દુનિયાનું સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ બનીને તૈયાર છે. અયોધ્યાના…
View More રામાયણ પર બનેલું દુનિયાનું પહેલું વેક્સ મ્યુઝિયમ કાલે અયોધ્યામાં ખુલ્લું મુકાશેઆજે ધનતેરસ પર સોનું-ચાંદી જ નહીં, આ વસ્તુઓ પણ ખરીદી શકો, ભરાશે ધનના ભંડાર
આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ધનતેરસ છે. ધનતેરસ એ દિવાળી પર્વનો પહેલો અને મહત્વપૂર્ણ તહેવાર છે જે હંમેશા આસો મહિનાની કૃષ્ણ…
View More આજે ધનતેરસ પર સોનું-ચાંદી જ નહીં, આ વસ્તુઓ પણ ખરીદી શકો, ભરાશે ધનના ભંડારપંજાબના સરહિંદ સ્ટેશન પર મોટી દુર્ઘટના: દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
આજે સવારે પંજાબના સરહિંદ સ્ટેશન નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લુધિયાણાથી દિલ્હી જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. આગને…
View More પંજાબના સરહિંદ સ્ટેશન પર મોટી દુર્ઘટના: દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલકાલે ધનતેરસ ; શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીજીનું કરાશે પૂજન
નવા વ્યાપારના ચોપડા, જમીન-મકાન, વાહન અને દાગીનાની ખરીદી કરવી ઉત્તમ ફળદાયક આસો વદ-બારસ ને શનીવાર તા. 18-10-25 ના દિવસે બપોરે 12.18 કલાકે થી તેરસ તિથિનો…
View More કાલે ધનતેરસ ; શ્રી યંત્ર, સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીજીનું કરાશે પૂજન