જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ગુરુવારે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. પ્લેનમાં 160 મુસાફરો સવાર હતા.કોચીન ઈન્ટરનેશનલ…
View More ટાયર ફાટતા, એર ઇન્ડિયાની ફલાઇટનું કોચીમાં ઇમર્જન્સી લેન્ડીંગCategory: રાષ્ટ્રીય
માંડવી-મસ્કત વચ્ચે અરબી સમુદ્રને જોડતો પુલ છે; ભારતે પોતાના આર્થિક DNF બદલી નાખ્યા છે: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારત-ઓમાન બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો અને છેલ્લા 11 વર્ષમાં ભારતે શરૂૂ કરેલા અનેક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો જેણે…
View More માંડવી-મસ્કત વચ્ચે અરબી સમુદ્રને જોડતો પુલ છે; ભારતે પોતાના આર્થિક DNF બદલી નાખ્યા છે: મોદીઅમે ભારતના ત્રણ રાફેલ સહિત છ લડાકુ વિમાન તોડી પાડી પાઠ ભણાવ્યો: શાહબાઝ
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બુધવારે કહ્યું કે તેમની સેનાએ ભારતને એવો પાઠ ભણાવ્યો છે જે તે ક્યારેય નહીં ભૂલે. તેમણે કહ્યું કે ભારત દિલ્હીથી મુંબઈ…
View More અમે ભારતના ત્રણ રાફેલ સહિત છ લડાકુ વિમાન તોડી પાડી પાઠ ભણાવ્યો: શાહબાઝઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા…
View More ઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યોરેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશે
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે, મુસાફરોએ છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડશે નહીં.…
View More રેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશેપ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ
પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત, સંજય દત્ત અને…
View More પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલલોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી
આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી…
View More લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડીસ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું અવસાન
પદ્મશ્રી સહિતના પુરસ્કારોથી સન્માનિત વિશ્ર્વ વિખ્યાત શિલ્પકારે 101 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત શિલ્પકાર રામ સુતારનું વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું છે. તેમણે…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું અવસાનપિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલ
પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાની ના પાડતા પુત્ર હેવાન બન્યો ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક પુત્રએ પોતાના જ માતા-પિતાની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે, તેણે સમગ્ર…
View More પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલવીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશે
લોકસભા બાદ રાજ્યસભાએ પણ ગઇકાલે ધ્વનિ મતથી ’સબકા બીમા સબકી રક્ષા’ (ઈન્સ્યોરન્સ કાયદા સુધારા) બિલ, 2025 ને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલનો મુખ્ય…
View More વીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશે