ઓનલાઇન બેટિંગ એપ કેસમાં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. અનેક ફિલ્મ સ્ટાર્સ અને ભૂતપૂર્વ ક્રિકેટરોની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી…
View More સટ્ટાબાજી કેસમાં EDની મોટી કાર્યવાહી: યુવરાજ સિંહ, સોનુ સુદની સહિત આ હસ્તીઓની સંપત્તિ જપ્તCategory: રાષ્ટ્રીય
યુપીના યુટયુબર પર દરોડામાં BMW, મર્સિડીઝ-લેમ્બોર્ગિ લકઝરી કાર મળી
ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર એપ્લિકેશન્સથી મોટી રકમ કમાવનાર એક યુટ્યુબર ભવ્ય રીતે રહેતો હતો, તેના ગેરેજમાં હાઇ-એન્ડ સ્પોર્ટ્સ કારનો સમાવેશ થતો હતો. યુટ્યુબ ચેનલ ચલાવતા…
View More યુપીના યુટયુબર પર દરોડામાં BMW, મર્સિડીઝ-લેમ્બોર્ગિ લકઝરી કાર મળીચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસ
ઉત્તરાખંડમાં નવા વર્ષથી ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે. જેમાં 1 જાન્યુઆરી 2026 થી બીજા રાજયોમાંથી આવતા વાહનો પર ગ્રીન સેસ લાગુ…
View More ચાર ધામ યાત્રા મોંઘી થશે, ઉત્તરાખંડમાં નવા વર્ષથી ગ્રીન સેસપરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે: MP હાઈકોર્ટ
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કર્યું છે કે, જો કોઈ મહિલા પુખ્ત વયની છે, તો ભલે તે પરિણીત જ કેમ ન હોય,…
View More પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે: MP હાઈકોર્ટદિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિમાની સેવા ખોરવાઇ, 152 ફ્લાઇટ રદ
સતત ધુમ્મસના કારણે મુસાફરો પરેશાન, એરપોર્ટ ઓથોરિટી દ્વારા સૂચનાઓ જારી રાજધાની દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે. શુક્રવારે વહેલી સવારે દિલ્હીમાં…
View More દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિમાની સેવા ખોરવાઇ, 152 ફ્લાઇટ રદપાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટનો ઉછાળો
ફાર્મા કંપનીના શેરોમાં ભારે ખરીદીના પગલે પાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટ સેન્સેકસ સુધર્યો: ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો નોંધાયો છેલ્લા ચાર દિવસથી શેરબજાર પટકાયા બાદ…
View More પાંચ દિવસ બાદ શેરબજારમાં 525 પોઇન્ટનો ઉછાળોસંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’, PM મોદી-પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજો રહ્યાં હાજર
સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સત્રના સમાપન બાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી…
View More સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’, PM મોદી-પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજો રહ્યાં હાજરકોમેડિયન ભારતી સિંહ બીજી વખત બની માતા, દીકરાને આપ્યો જન્મ
કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેમના પતિ લેખક-હોસ્ટ હર્ષ લિંબાચિયાના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી છે. આ દંપતીએ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે.…
View More કોમેડિયન ભારતી સિંહ બીજી વખત બની માતા, દીકરાને આપ્યો જન્મમાઉન્ટ આબુમાં માઈનસ -2 ડિગ્રી, રસ્તાઓ ઉપર બરફના થર જામ્યા
ગુજરાત નજીક આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રીએ નીચે ઉતરતા બર્ફિલો માહોલ જામ્યો છે. કડકડતી ઠંડીમાં પણ બર્ફિલા માહોલને…
View More માઉન્ટ આબુમાં માઈનસ -2 ડિગ્રી, રસ્તાઓ ઉપર બરફના થર જામ્યામાફી વિના આજીવન કેદ એ બંધારણીય અદાલતોની સત્તા છે, સેશન્સ કોર્ટની નહીં
સજામાં ફેરફારનો રાજ્યનો અધિકાર છીનવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે માફી વિના આજીવન કેદ…
View More માફી વિના આજીવન કેદ એ બંધારણીય અદાલતોની સત્તા છે, સેશન્સ કોર્ટની નહીં