સ્વીસ થિંક ટેન્કના ગહન અભ્યાસમાં ઘટસ્ફોટ, ભારતે સૈન્યને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા છતાં ભારતે…
View More ઓપરેશન સિંદૂરમાં પાક. ઘૂંટણિયે પડ્યું હતું : ટ્રમ્પના કહેવાથી કંઈ થયું નથીCategory: રાષ્ટ્રીય
બેંક કર્મચારીઓની હડતાળથી નાણાકીય વ્યવહારો ઠપ
ફાઇવ ડે વીક સહિતની માગણીઓ, ત્રણ દી’ની રજાઓ બાદ ચોથા દિવસે હડતાળથી ગ્રાહકો પરેશાન દેશમાં શનિ-રવિ અને સોમવારની જાહેર રજાઓ બાદ આજે બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી…
View More બેંક કર્મચારીઓની હડતાળથી નાણાકીય વ્યવહારો ઠપપ્રજાસત્તાક પરેડ ભારતનો વૈશ્ર્વિક જયઘોષ છે: મોદી
પૃથ્વી પરની પરેડ અને આકાશમાના આ ઉડ્ડયનો ભારતની અપરાજેય તાકાત અને ગૌરવનું પ્રદર્શન કરી પ્રજાનો આત્મવિશ્ર્વાસ વધારે છે યુરોપિયન યુનિયનની ટોચની નેતાગીરીને મુખ્ય અતિથિ આસન…
View More પ્રજાસત્તાક પરેડ ભારતનો વૈશ્ર્વિક જયઘોષ છે: મોદીપાઘડી, પાલખી, હાથી-ઘોડા અને ઊંટ સાથે નીકળી અનોખી અંતિમયાત્રા
રાજસ્થાનના અલવરમાં ગડિયા લોહાર સમાજના 90 વર્ષના એક બુઝુર્ગનું મૃત્યુ થયું હતું. આ દાદાના પાર્થિવ દેહની અંતિમયાત્રા એટલી સજીધજીને નીકળી હતી કે લોકો જોતા રહી…
View More પાઘડી, પાલખી, હાથી-ઘોડા અને ઊંટ સાથે નીકળી અનોખી અંતિમયાત્રાઅભિષેક બચ્ચનની યુરોપિયન T20 પ્રીમિયર લીગ ઓગસ્ટમાં શરૂ થશે
આ લીગને નેધરલેન્ડ, આયરલેન્ડ અને સ્કોટલેન્ડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે લાંબા સમયથી વિલંબિત યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) આ વર્ષે શરૂૂ થવાની તૈયારીમાં છે.…
View More અભિષેક બચ્ચનની યુરોપિયન T20 પ્રીમિયર લીગ ઓગસ્ટમાં શરૂ થશેસની દેઓલ, એશા અને આહનાને સાથે જોઇ પરિવારમાં વિખવાદની વાત પૂર્ણ
મુંબઈમાં રવિવારની સાંજ બોલિવૂડ માટે ખાસ રહી. સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ “બોર્ડર 2” બોક્સઓફિસ પર ધુઆંધાર કમાણી કરી રહી છે. મુંબઇમાં બોર્ડર-2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ…
View More સની દેઓલ, એશા અને આહનાને સાથે જોઇ પરિવારમાં વિખવાદની વાત પૂર્ણT20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવત
ભારત અને પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન ટીમ ભારત સામેની મેચનો બહિષ્કાર કરી…
View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવતદિશા પટની-તલવિંદર સિંહની નિકટતા વધી, વીડિયો વાયરલ
દિશા પટની અને તલવિંદર સિંહ વચ્ચે નિકટતા વધી બંને એકબીજાના હાથમાં હાથ નાંખીને જતા જોવા મળ્યાચાહકોને બંનેની જોડી પસંદ આવી રહી છે. તાજેતરમાં, દિશા અને…
View More દિશા પટની-તલવિંદર સિંહની નિકટતા વધી, વીડિયો વાયરલરામની પાસે જીવનવિદ્યા છે અને કૃષ્ણ પાસે જીવનકલા છે
રામ શ્રવણ પ્રિય વ્યક્તિ છે. આ જગતને એમણે કંઇ કહેવાનું નથી. જેમને પિતાના વચનોમાં શ્રદ્ધા હોય તેમને જ કોઈની વાત સાંભળવાનો વિવેક ઉગે. જે પિતાના…
View More રામની પાસે જીવનવિદ્યા છે અને કૃષ્ણ પાસે જીવનકલા છેન્યૂઝીલેન્ડ સાથે ભારતે કરેલા કરારથી પ્રભાવિત યુરોપિયન યુનિયનનું આજે કરારનામું
આજે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ખૂબ મહત્વના કરાર થવાની સંભાવના છે. અમેરિકા જેવી મહાસત્તા અને એનો ઉરાંગ ઉટાંગ વડો ભારતની એકધારી ઈર્ષ્યા કરે છે…
View More ન્યૂઝીલેન્ડ સાથે ભારતે કરેલા કરારથી પ્રભાવિત યુરોપિયન યુનિયનનું આજે કરારનામું