મહારાષ્ટ્રના નાસિક જિલ્લા કહેવાતો ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત રેપ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. SITએ આ ઢોંગી બાબાની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ખોલી…
View More 100થી વધુ અશ્ર્લીલ વીડિયો, રૂપિયા 1500 કરોડની ઢોંગી બાબાની સંપત્તિCategory: રાષ્ટ્રીય
ગ્વાલિયરમાં બેકાબૂ સ્કોર્પિયોએ રિક્ષાને ઉલાળતા પાંચ શ્રધ્ધાળુઓના મોત: 4 ઘાયલ
ડિજિટલ ડેસ્ક, નવી દિલ્હી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થાથીપુર જૈન મંદિર પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા અને ચાર અન્ય ઘાયલ થયા. આ ઘટના…
View More ગ્વાલિયરમાં બેકાબૂ સ્કોર્પિયોએ રિક્ષાને ઉલાળતા પાંચ શ્રધ્ધાળુઓના મોત: 4 ઘાયલજમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામૈનીના પોસ્ટર લહેરાયા, અમેરિકા વિરૂધ્ધ નારા
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂૂ થાય તે પહેલા જ આજે સદનનું વાતાવરણ ગરમાયું હતું. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર કાશ્મીરના રાજકારણમાં…
View More જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામૈનીના પોસ્ટર લહેરાયા, અમેરિકા વિરૂધ્ધ નારાડીઝલ અને ATF નિકાસ પર ફરી વિન્ડફોલ ટેક્સ લાગુ
વ્યાપારી LPG ક્વોટા 70 ટકા વધારીને લેબર-ઇન્ટેન્સિવ ઉદ્યોગોને રાહત અપાઇ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્ષેત્રમાં બે મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ વૈશ્વિક તેલ બજારમાં…
View More ડીઝલ અને ATF નિકાસ પર ફરી વિન્ડફોલ ટેક્સ લાગુઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભાર
ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલો છોડ્યા જેમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેહરાન સાથે એકતા વ્યક્ત કરનારા રાષ્ટ્રો માટે કૃતજ્ઞતા સંદેશાઓ હતા. એક સંદેશ ભારતીયો માટે હતો…
View More ઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભારમહાદેવ એપના ડિરેક્ટરોની દુબઇ-દિલ્હીમાં 1700 કરોડની સંપત્તિ જપ્ત
દુબઇના બુર્જ ખલીફામાં આલિશાન ફલેટ, દુબઇ હિલ્સ એસ્ટેટમાં કરોડોના વિલા સહિત કુલ 18 મિલકતો, દિલ્હીમાં પણ બે પ્રોપર્ટી ટાંચમાં લેતું ઇડી ભારતમાં ક્રિકેટ સટ્ટાનું મોટુ…
View More મહાદેવ એપના ડિરેક્ટરોની દુબઇ-દિલ્હીમાં 1700 કરોડની સંપત્તિ જપ્તવીરતા મેડલ વિજેતા જવાનો માટે ઝિંદગીભર ટ્રેનમાં ફ્રી મુસાફરી
પત્ની કે અન્ય એક સાથીદારને પણ લાભ: કેન્દ્ર સરકારનો હુકમ સેનાના મેડલ અથવા એવોર્ડ મેળવનારા વ્યક્તિને અને તેમના જીવનસાથીને રેલગાડીની અમુક શ્રેણીમાં ફ્રી ટ્રાવેલનો લાભ…
View More વીરતા મેડલ વિજેતા જવાનો માટે ઝિંદગીભર ટ્રેનમાં ફ્રી મુસાફરીદીકરી બીજા રૂમમાં જઇ ધીરેથી ફોન પર વાત કરે તો સાવધ રહો: આનંદીબેન
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હરિદ્વારમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સમાજ અને પરિવાર માટે અત્યંત મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે ખાસ કરીને વાલીઓને…
View More દીકરી બીજા રૂમમાં જઇ ધીરેથી ફોન પર વાત કરે તો સાવધ રહો: આનંદીબેનશું દેશમાં ફરી લાગુ થશે લોકડાઉન? અફવાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબ
મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લોકડાઉન લાગુ થવાની અફવાઓ ફેલાઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ…
View More શું દેશમાં ફરી લાગુ થશે લોકડાઉન? અફવાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપ્યો જવાબઅયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન
પવિત્ર નગરી અયોધ્યામાં આજે રામનવમીના અવસરે પ્રભુ રામલલાને સૂર્ય તિલક થયું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલાનું ‘સૂર્યતિલક’ થયું હતું. પ્રાણ…
View More અયોધ્યામાં રામલલ્લાનું ‘સૂર્ય તિલક’: ભગવાનના લલાટ પર કિરણો ઝળહળ્યા, PM મોદીએ ટીવી પર કર્યા દર્શન