દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર હેઠળ સીધી ભરતી અને નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ અને વધારાની તકોની માંગ કરતી…
View More EWSમાં વય મર્યાદામાં છૂટછાટ ન આપવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્યCategory: રાષ્ટ્રીય
નર્સિંગ-મિડવાઇફ કોર્સના વિદ્યાર્થીઓ તાલીમ દરમિયાન લગ્ન કરી શકે નહીં
બિહારના ગોપાલગંજમાં સ્થિત એક નર્સિંગ સંસ્થાએ એક વિચિત્ર આદેશ જારી કર્યો છે. સંસ્થાએ વિદ્યાર્થીઓને તેમના તાલીમ સમયગાળા દરમિયાન લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આદેશમાં…
View More નર્સિંગ-મિડવાઇફ કોર્સના વિદ્યાર્થીઓ તાલીમ દરમિયાન લગ્ન કરી શકે નહીંનવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડો
નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી ઙઋ અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં…
View More નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડોત્રણ ઇનિંગથી દોડતો NDAનો વિજયરથ ડિલિમિટેશન બિલમાં થંભી ગયો
આગમચેતી વાપરી મોદીએ આગલી મધરાતે જ જૂનું વિધેયક કાયદા મંત્રાલય દ્વારા સજીવન કરી લીધું હતું: વિપક્ષોનો આનંદ ટકાઉ નથી, સરકાર પાસે અનેક વિકલ્પો ખુલ્લા કહો…
View More ત્રણ ઇનિંગથી દોડતો NDAનો વિજયરથ ડિલિમિટેશન બિલમાં થંભી ગયોકાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ
જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…
View More કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજપ્રધાનમંત્રી મોદી આજે રાતે 8.30 વાગ્યે જનતાને કરશે સંબોધિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. PMઆ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ…
View More પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8.30 વાગ્યે જનતાને કરશે સંબોધિતનવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડો
નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી PF અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં…
View More નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડોતામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર
કેરળથી વેકેશન માણવા આવ્યા હતા: ડ્રાઇવરની ચૂકથી દુર્ઘટના તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી…
View More તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીરહોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકો
સોના-ચાંદીમાં ફરી તેજી, અમેરિકી શેરબજાર બંબાટ ભાગ્યું ઈરાનના વિદેશ મંત્રીએ 49 દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેટને કોમર્શિયલ જહાજો માટે ફરીથી ખોલવાની જાહેરાત કરી ત્યારે, ઊર્જા બજારમાંથી…
View More હોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકોમહિલા અનામત બિલ ; સંસદની લડાઇ હવે શેરીઓમાં
બિલનો વિરોધ કરનાર વિપક્ષોને જનતાની અદાલતમાં ઘેરશે ભાજપ 293 સાંસદો હોવા છતાં સરકાર તરફે 278 મત જ પડતાં વિરોધ પક્ષો ગેલમાં સંસદમાં ડિલિમિટેશન બિલના કારણે…
View More મહિલા અનામત બિલ ; સંસદની લડાઇ હવે શેરીઓમાં