આસામના ધેમાજી જિલ્લામાં કેમીની નદી પરનો 300 મીટર લાંબો લોખંડનો પુલ રવિવારે પૂરના પાણીમાં ધોવાઈ ગયો, જેના કારણે કેમી-પુરાણા જેલોમ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો…
View More અરુણાચલ-આસામમાં ભારે વરસાદ: 300 મીટર લાંબો પૂલ ધોવાઇ ગયો, ભારે તબાહીCategory: રાષ્ટ્રીય
પૂણેમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર, હત્યા કેસના 64 વર્ષિય આરોપીને ફાંસીની સજા
મહારાષ્ટ્રના પુણેની એક સેશન્સ કોર્ટે સોમવારે ભીમરાવ કાંબલેને ફાંસીની સજા ફટકારી, જેને ગયા અઠવાડિયે નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત…
View More પૂણેમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર, હત્યા કેસના 64 વર્ષિય આરોપીને ફાંસીની સજારાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીર શાળાએ જતી…
View More રાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મરામ મંદિરમાં નોકરશાહી ન જોઇએ: સંતો ભડકયા
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે વહીવટ સુધારવા આઇએએસ કક્ષાના સીઇઓ નિમવાની કરેલી દરખાસ્ત સામે વિરોધ પ્રસ્તાવ પસાર અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના વિવાદ વચ્ચે હવે શ્રી…
View More રામ મંદિરમાં નોકરશાહી ન જોઇએ: સંતો ભડકયાજયપુરમાં નિર્માણાધિન ઈમારતની દીવાલ ધરાશાયી; 3નાં મોત, અનેક દબાયા
રાજસ્થાનની રાજધાની જયપુરના આમેર વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક નિર્માણાધીન ઇમારતની ભારે-ભરખમ દીવાલ અચાનક પત્તાની જેમ તૂટી પડી હતી.…
View More જયપુરમાં નિર્માણાધિન ઈમારતની દીવાલ ધરાશાયી; 3નાં મોત, અનેક દબાયાઅનંત અંબાણીએ તિરુમલામાં કેશ અર્પણ કર્યા, સવારે 3.30 વાગ્યાની સુપ્રભાત સેવામાં ભાગ લીધો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત અંબાણી એ રવિવારે વહેલી સવારે તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રધ્ધા…
View More અનંત અંબાણીએ તિરુમલામાં કેશ અર્પણ કર્યા, સવારે 3.30 વાગ્યાની સુપ્રભાત સેવામાં ભાગ લીધોમુંબઈમાં ફરી મેઘરાજાની સવારી, અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિ
મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા…
View More મુંબઈમાં ફરી મેઘરાજાની સવારી, અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિરામમંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન લેવાયું
રામ મંદિર દાન ચોરી કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. તપાસના ભાગ રૂૂપે, પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે.પોલીસ અનિલ મિશ્રા અને…
View More રામમંદિર દાનચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન લેવાયુંSRHની માલિક કાવ્યા મારન મ્યુઝિક કમ્પોઝર અનિરૂધ્ધ સાથે સાત ફેરા લેશે
તમિલ સિનેમા અને બોલિવૂડમાં પોતાના ધમાકેદાર મ્યુઝિકથી ધૂમ મચાવનાર પ્રખ્યાત કમ્પોઝરના લગ્નને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનો…
View More SRHની માલિક કાવ્યા મારન મ્યુઝિક કમ્પોઝર અનિરૂધ્ધ સાથે સાત ફેરા લેશેમહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી20 વર્લ્ડ કપ 2026 ની અત્યંત મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ…
View More મહિલા T20 વર્લ્ડ કપમાંથી ભારત બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર