અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકો 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન ભારતે ભારતીયો…
View More અમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશુંCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારી
104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર ઈરાનની સ્થિતિ અને ચાબહાર…
View More ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારીબાંગ્લાદેશમાં સરકાર વિરોધીઓ પર તવાઈ: અભિનેત્રી મહેર અફરોઝ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ
બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ બોલનારાઓ પર સતત દમન થઈ રહ્યું છે. તાજેતરનો મામલો બાંગ્લાદેશી અભિનેત્રી મેહર અફરોઝ શોન સાથે સંબંધિત છે. 6 ફેબ્રુઆરીના રોજ, ઢાકા મેટ્રોપોલિટન…
View More બાંગ્લાદેશમાં સરકાર વિરોધીઓ પર તવાઈ: અભિનેત્રી મહેર અફરોઝ સામે રાષ્ટ્રદ્રોહનો કેસકાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારી
પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો…
View More કાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારીઅમેરિકા-ફ્રાંસ વચ્ચે કૂદે એ પહેલાં રશિયાની ભારતને પાંચમી પેઢીના ફાઈટર આપવા ઓફર
પીએમ મોદીના ફ્રાન્સ અને અમેરિકા પ્રવાસ પહેલા એક મોટા સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં રશિયાએ ભારતને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પૂરા પાડવાની વાત જ નથી…
View More અમેરિકા-ફ્રાંસ વચ્ચે કૂદે એ પહેલાં રશિયાની ભારતને પાંચમી પેઢીના ફાઈટર આપવા ઓફરકબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડે
ડોલરમાં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા 104 ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતુ. જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા 33 ગુજરાતીઓ…
View More કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડેરશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચે
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16ને રશિયા દ્વારા ગુમ જાહેર…
View More રશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચેઅમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારો
અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવેલા ગુનેગારોને આતંકવાદ બંધી કેન્દ્રોમાં રાખવાની ઓફર અલ સાલ્વાડોર પ્રમુખે મૂકી છે ત્યારે વિશ્ર્વની આ ખતરનાક જેલની તસવીરી ઝલકમાં જેલની ભયાનકતા નજરે…
View More અમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારોઅમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયા
વતન વાપસી કરનાર ભારતીયોની હૈયા વરાળ: માલ-મિલકતો વેચીને સારા જીવનની આશાએ અમેરિકા ગયા હવે ભવિષ્ય અંગે ઘેરી ચિંતા અમુક 15 દિવસ તો અમુક છ મહિના…
View More અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયાPCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર…
View More PCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાય