ભારતીય બંદર સત્તાવાળાઓ દ્વારા ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જહાજમાં 8 લાખ બેરલ હતા, જોકે રશિયન જહાજે નિયમો તોડતા…
View More રશિયાથી 8 લાખ બેરલ ક્રૂડ ભરીને ગુજરાત આવેલું જહાજ પરત ધકેલી દેવાયુંCategory: આંતરરાષ્ટ્રીય
થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમ
મોટાભાગના પતાયા, ફૂકેત અને ક્રાબીમાં રોકાયા, બેંગકોકમાં એક બિલ્ડિંગ પડવા સિવાય કોઇ ખુંવારી નથી વિમાન વ્યવહાર કલાકોમાં જ રાબેતા મુજબ ચાલુ થઇ જતાં અમદાવાદથી…
View More થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમવિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં
આખા અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, IMFના ગોલ્ડ રિઝર્વ કરતાં ભારતીયોના ઘરમાં મોટો જથ્થો! ભારતમાં લાંબા સમયથી સોનું એ સંપત્તિ, પરંપરા અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક…
View More વિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાંમસ્કે 33 બિલિયન ડોલરમાં Xને પોતાની બીજી કંપનીને વેચી
ટેક જાયન્ટ અને અબજોપતિ એલોન મસ્કે સોશિયલ સાઈટ X વેચી છે. મસ્કે તેની પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની XAI સાથે 33 બિલિયનમાં સોદો કર્યો છે.…
View More મસ્કે 33 બિલિયન ડોલરમાં Xને પોતાની બીજી કંપનીને વેચીમોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉચ્ચ ટેરિફ નીતિ પર તેમની સ્થિતિનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, તેમને મહાન મિત્ર…
View More મોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવીમ્યાનમારમાં મધરાતે ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધણધણી
મ્યાનમારમાં ગઇકાલથી 6 આંચકા, 694 લોકોના મોતની પુષ્ટિ, ભારતે સહાય મોકલી: થાઇલેન્ડમાં ઇમારતો, રસ્તાઓને ભારે નુકસાન મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ આંચકા…
View More મ્યાનમારમાં મધરાતે ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધણધણીભારત હોય કે બ્રિટન, દેશ છોડી જવાની અમીરોની વાત વિચિત્ર તો ખરી!
દેશના 22 ટકા ધનપતિઓ દેશ છોડવા માંગે છે. એવું હમણાં કોટક બેંકના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. આ સર્વેમાં દેશના 150 અતિ ધનિક લોકોને વિવિધ પ્રકારના…
View More ભારત હોય કે બ્રિટન, દેશ છોડી જવાની અમીરોની વાત વિચિત્ર તો ખરી!મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિ
મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં…
View More મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી: 10 હજાર લોકોનાં મોતની આશંકા, 704 લોકોનાં મોતની પુષ્ટિનેપાળના કાઠમંડુમાં ‘રાજાશાહી’ મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ
આજે નેપાળના કાઠમંડુમાં સુરક્ષા દળો અને સમર્થકો વચ્ચે નેપાળની રાજાશાહી અને હિંદુ રાષ્ટ્રની પુનઃસ્થાપનાની માંગણીને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ…
View More નેપાળના કાઠમંડુમાં ‘રાજાશાહી’ મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુમ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા
બેંગકોકમાં ઈમારત ધસી પડતા 43 દટાયા, એકનું મોત, અનેક મંદિરો-ઈમારતો તૂટી પડી, થાઈલેન્ડમાં ઈમર્જન્સી જાહેર, વિમાની સેવા બંધ મ્યાનમારની રાજધાનીમાં 1000 બેડની હોસ્પિટલ તૂટી પડતાં…
View More મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપના બે પ્રચંડ આંચકાથી સેંકડો મોતની આશંકા, ભારત-ચીન-બાંગ્લાદેશ પણ ધ્રુજ્યા