અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર વોર્સ એપિસોડ VII હતી, જેનો ખર્ચ લગભગ 440 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂૂ. 3765 કરોડ બનાવવાના છે. તેમાં…
View More દુનિયાનો સૌથી મોંઘો ટીવી શો બનશે હેરી પોટર, એપિસોડનો ખર્ચ 856 કરોડCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા
અમેરિકામાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ આકસ્માતમાં અનેક લોકોના મોત થયાં છે. ગઈ કાલે (22 મે, 2025) કેલિફોર્નિયાના સાન…
View More અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા‘પાકિસ્તાનને કહો આતંકવાદને ટેકો આપવાનું બંધ કરે..’, ભારતનો તુર્કીને કડક સંદેશ
ભારતે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ સમર્થન આપતા તુર્કીને કડક સંદેશ આપ્યો અને તેને કહ્યું કે તે પાકિસ્તાનને કહે કે આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. વિદેશ…
View More ‘પાકિસ્તાનને કહો આતંકવાદને ટેકો આપવાનું બંધ કરે..’, ભારતનો તુર્કીને કડક સંદેશલોન્ચિંગ વખતે યુધ્ધ જહાજ તૂટી પડ્યું: ઉ.કોરિયાના તાનાશાહ ક્રોધિત થયા
ઉત્તર કોરિયાની નૌકાદળને મોટો ફટકો પડ્યો જ્યારે દેશના નવા 5,000 ટન વજનના ડિસ્ટ્રોયરને તેના લોન્ચ દરમિયાન ખરાબ રીતે નુકસાન થયું. આ ઘટના બુધવારે ચોંગજિન બંદર…
View More લોન્ચિંગ વખતે યુધ્ધ જહાજ તૂટી પડ્યું: ઉ.કોરિયાના તાનાશાહ ક્રોધિત થયાટેસ્લાના CFO તનેજાનો પગાર 1139 કરોડ: પિચાઇ, નડેલા પાછળ
ભારતીય મૂળના આદિવાસીએ ભલભલાનો રેકોર્ડ તોડી નાખ્યો ભારતીય મૂળના વૈભવ તનેજા ટેસ્લામાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે. તમને જાણીને નવાઈ લાગશે કે કમાણીની બાબતમાં તેમણે ઘણા…
View More ટેસ્લાના CFO તનેજાનો પગાર 1139 કરોડ: પિચાઇ, નડેલા પાછળઅમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ટેનેસીના લિવિસબર્ગમાં મે 20ના રોજ બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ પરેશ ઉર્ફે પ્રિન્સ…
View More અમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યાઆતંકવાદનું જન્મદાતા પીડિત હોવાનો ડોળ કરી રહ્યું છે
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની બેઠકમાં ભારતીય પ્રતિનિધિએ પાક.ની હવા કાઢી નાખી ભારતે ફરી એકવાર પાકિસ્તાનની ચાલાકીનો પર્દાફાશ કર્યો છે અને વિશ્વ આરોગ્ય સંગઠનના મંચ પરથી ભારતે…
View More આતંકવાદનું જન્મદાતા પીડિત હોવાનો ડોળ કરી રહ્યું છેડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડી
ટ્રમ્પે શ્ર્વેતોના નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો તો આફ્રિકન પ્રમુખે કહ્યું, અમારી પાસે ભેટ આપવા માટે વિમાન નથી વ્હાઇટ હાઉસમાં ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ…
View More ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડીઅમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા
અમેરિકાના વોશિંગ્ટનમાં બે ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવામાં આવી છે. ગોળીબારની આ ઘટના એક યહૂદી સંગ્રહાલયની બહાર બની હતી, જ્યાં અમેરિકન યહૂદી સમિતિનો એક કાર્યક્રમ…
View More અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યાટાઇમની ટોપ 100 પરોપકારીઓની યાદીમાં અંબાણી દંપતી
અઝીમ પ્રેમજી, નિખિલ કામથ સહિતના ભારતીયોનો સમાવેશ ગુજરાત મિરર,નવી દિલ્હી તા.21 અમેરિકાના અગ્રણી ટાઈમ મેગેઝિને પહેલી વાર TIME 100 પરોપકાર 2025 ની યાદી બહાર…
View More ટાઇમની ટોપ 100 પરોપકારીઓની યાદીમાં અંબાણી દંપતી