ગઇકાલે મોડી રાત્રે કેલિફોર્નિયા અને વ્હાઇટ હાઉસ વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો કારણ કે ઇમિગ્રેશન ધરપકડો પરના હિંસક વિરોધ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ફેલાયા હતા. અહેવાલો…
View More ઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યાCategory: આંતરરાષ્ટ્રીય
ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું
વિશ્ર્વ બેંકના ચોંકાવનારા આંકડા, બે પડોશી રાષ્ટ્રો વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે વિશ્વ બેંકના તાજેતરના આંકડાએ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની ગરીબી નાબૂદ કરવાની…
View More ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયુંવેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા
મંગળવાર, 10 જૂન 2025ના રોજ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ. માત્ર 29…
View More વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદાઅમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશે
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્ર્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને…
View More અમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશેહાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો
લોસ એન્જલસમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ દરમિયાન અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ…
View More હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયોટોમેટો પછી ઈંડા: અમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ઝેરી બેકટેરિયા
કાકડી, ડુંગળી પછી ઈંડામાં સાલ્મોનેલાના નમુના મળી આવતાં હાહાકાર અમેરિકામાં ખતરનાક બેક્ટેરિયાથી સંક્રમિત ઈંડા ખાધા પછી ડઝનેક લોકો બીમાર પડ્યા છે. અગાઉ, અમેરિકન સરકારે ઘણા…
View More ટોમેટો પછી ઈંડા: અમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ઝેરી બેકટેરિયાઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન…
View More ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી
ડેવિડ બેસેન્ટે આક્ષેપ કર્યા પછી ઉગ્રતા મારામારીમાં ફેરવાઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તથા એક્સ (અગાઉ ટ્વિટર)ના મુખ્ય કાર્યકારી અધિકારી એલોન મસ્ક વચ્ચેનો વિવાદ…
View More ટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપીગાઝામાં રાહત સામગ્રી લઈ જતાં જહાજને ઈઝરાયેલી સેનાએ અટકાવ્યું
પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત 11ની અટકાયત પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને લઈ જતું જહાજ, જે ગાઝા તરફ જઈ રહ્યું હતું, તેને અધવચ્ચે જ રોકી દેવામાં…
View More ગાઝામાં રાહત સામગ્રી લઈ જતાં જહાજને ઈઝરાયેલી સેનાએ અટકાવ્યુંવધુ એક યુધ્ધના મંડાણ? યુક્રેન બાદ રશિયા જર્મની પર હુમલો કરે તેવી શક્યતા
શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે? આની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કબજો…
View More વધુ એક યુધ્ધના મંડાણ? યુક્રેન બાદ રશિયા જર્મની પર હુમલો કરે તેવી શક્યતા