નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ…
View More ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માનCategory: આંતરરાષ્ટ્રીય
25 વર્ષ પછી માઇક્રોસોફટે પાક.માં કામગીરી બંધ કરી
વૈશ્વિક ટેક કંપની માઇક્રોસોફ્ટે તેના સ્થાપક દેશના વડા અનુસાર 25 વર્ષ પછી પાકિસ્તાનમાં કામગીરી બંધ કરી દીધી છે. 2000 માં દેશમાં માઇક્રોસોફ્ટ શરૂૂ કરનાર જાવદ…
View More 25 વર્ષ પછી માઇક્રોસોફટે પાક.માં કામગીરી બંધ કરીબિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયો
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા બ્યુટીફુલ બિલ સામે મોરચો ખોલ્યો છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસે…
View More બિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયોટેકસાસમાં અચાનક પૂરથી 24નાં મોત, સમર કેમ્પમાંથી 20 છોકરીઓ લાપતા, 237ને બચાવી લેવાયા
અમેરિકાના ટેક્સાસમાં ગુઆડાલુપ નદી કિનારે મુશળધાર વરસાદને કારણે પૂર આવ્યું. આના કારણે 24 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 25 લોકો ગુમ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા…
View More ટેકસાસમાં અચાનક પૂરથી 24નાં મોત, સમર કેમ્પમાંથી 20 છોકરીઓ લાપતા, 237ને બચાવી લેવાયાઅશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થ
17થી 31 ઓગસ્ટ દરમ્યાન ત્રણT-20 અને ત્રણ ODI રમાવાની છે ભારત આ વર્ષે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનું છે, પરંતુ બંને દેશો…
View More અશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?
ચેટજીપીટીએ 2022 માં લોન્ચ થયા બાદથી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે, અને ત્યારબાદ ગૂગલ, મેટા સહિતની અનેક મોટી ટેક કંપનીઓએ પોતાના AI મોડેલ્સ…
View More ChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?ભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યા
મિસાઇલો પડી ત્યારે વિમાનો, વાયુસેનાના જવાનો હતા: અલ્લા તાલાએ મદદ કરી હોવાનું કહેતા ગૃહમંત્રી ઓપરેશન સિંદૂરના લગભગ બે મહિના પછી, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પાકિસ્તાની…
View More ભારતે 11 મિસાઇલો છોડી હતી: પાક. પ્રધાન રડવા લાગ્યાતાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમ
ભારત પણ ટૂંક સમયમાં અનુસરણ કરે તેવી શકયતા રશિયા તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર…
View More તાલિબાન સરકારને માન્યતા આપવામાં રશિયા પ્રથમશિકાગોમાં રેપરની પાર્ટીમાં આડેધડ ગોળીબાર: 4નાં મોત, 14 ઘાયલ
રેસ્ટોરન્ટ બહાર બનેલી ઘટના પછી ગુનેગારો ફરાર અમેરિકાના શિકાગોમાં એક રેસ્ટોરન્ટની બહાર થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે અને 14 અન્ય ઘાયલ થયા છે.…
View More શિકાગોમાં રેપરની પાર્ટીમાં આડેધડ ગોળીબાર: 4નાં મોત, 14 ઘાયલટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યા
તમામ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુશ્કેલ હોવાથી પત્ર દ્વારા ટેરિફ દરની જાણ કરાશે ભારત સાથેના વેપાર કરારની સંભાવના વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…
View More ટ્રમ્પનું ટેરિફ વિતરણ, 170 દેશોને ધરાર પ્રેમપત્રો પકડાવ્યા