ચાલુ વર્ષે ત્રીજો ઘટાડો, વ્યાજદર 2022 પછી સૌથી નીચા યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) એ 10 ડિસેમ્બરે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ…
View More યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડ્યા છતાં ટ્રમ્પ નાખુશCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પે આખરે ઢંઢેરો પીટાયેલું ગોલ્ડ કાર્ડ લોંચ કર્યું, વિગતો હજી પણ અસ્પષ્ટ
10 લાખ ડોલરના બદલામાં અમેરિકી ગ્રીનકાર્ડ જેવી યોજના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” નામનું અનાવરણ કર્યું, જેમાં જાહેરાત કરવામાં આવી કે લોકો…
View More ટ્રમ્પે આખરે ઢંઢેરો પીટાયેલું ગોલ્ડ કાર્ડ લોંચ કર્યું, વિગતો હજી પણ અસ્પષ્ટઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકા
ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની લત ભયંકર હદે વકરી છે તેનો કકળાટ આખી દુનિયામાં ચાલી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા…
View More ઓસ્ટ્રેલિયામાં બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ વ્યવહારમાં સફળ થવા વિશે શંકાઅમેરિકાએ ચાલુ વર્ષે વિવિધ કારણોથી 85000 વિઝા રદ કર્યા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેરાત કરી હતી કે જાન્યુઆરીથી 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. આ ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન દેખરેખને કડક બનાવવાની અને રાષ્ટ્રીય સુરક્ષા…
View More અમેરિકાએ ચાલુ વર્ષે વિવિધ કારણોથી 85000 વિઝા રદ કર્યાસ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!
2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમવા જઈ રહી છે, ત્યારે ઓલિમ્પિક માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર પહેલું પગથિયું ભરવા જઈ…
View More સ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!ભારતીય કુશળ વ્યવસાયીઓ માટે રેડ કાર્પેટ પાથરતું રશિયા
વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઉદ્યોગ, શિક્ષણક્ષેત્રે પ્રાવિણ્ય ધરાવનાર લોકોને ત્રણ વર્ષના વીઝા અપાશે: રશિયન ભાષાની પરીક્ષા પણ નહીં આપવી પડે રશિયા 15 એપ્રિલ, 2026 થી ભારતને ધ્યાનમાં…
View More ભારતીય કુશળ વ્યવસાયીઓ માટે રેડ કાર્પેટ પાથરતું રશિયાબેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો
પીએનબી કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી સામે હવે કોઇ કાનૂની ઉપાય રહ્યો નથી પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને…
View More બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળોઅમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
અમેરિકામાં ફાયરિંગની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને…
View More અમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડહાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો
અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કાર સાથે અથડાયું…
View More હાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયોપાક.નો પ્રતિભાવ ઝડપી અને તીવ્ર હશે: મુનિરની ભારતને ગીધડ ધમકી
પાકિસ્તાનના સેના વડા અસીમ મુનીરે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDF) તરીકેના તેમના પહેલા ભાષણમાં પરિચિત યુદ્ધ-ઉત્તેજક વાણી-વર્તનનો આશરો લીધો, ભારતને ચેતવણી આપી કે “કોઈપણ…
View More પાક.નો પ્રતિભાવ ઝડપી અને તીવ્ર હશે: મુનિરની ભારતને ગીધડ ધમકી