મેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગ

રાજકોટ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી સ્થિત સુપ્રસિદ્ધ ’જ્યોતિ સીએનસી’ (ઉુંજ્ઞશિં ઈગઈ) કંપનીના પરિસરમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી…

View More મેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગ

ગાંધીગ્રામ પો.સ્ટે.ના PIને ફસાવવાના કેસમાં PSI જેબલિયા અને ત્રણ કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારો

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલે અંગત અદાવતમાં તત્કાલીન પીઆઇ વાળાને એસીબીના કેસમાં ફસાવવા ફરિયાદીનું અપહરણ કરી ધાકધમકી આપી હોવાના કેસમાં કોર્ટે…

View More ગાંધીગ્રામ પો.સ્ટે.ના PIને ફસાવવાના કેસમાં PSI જેબલિયા અને ત્રણ કોન્સ્ટેબલનો નિર્દોષ છૂટકારો

પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ

રાજકોટ નજીક પડધરી પાસે ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ…

View More પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ

સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો

રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…

View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો

વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ,…

View More વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ

જસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોત

જસદણના કુંદણી ગામે રહેતાં ખેડુત ગુરૂૂવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા બાદ ગઇકાલે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં…

View More જસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોત

ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો

ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર…

View More ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો

સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યો

શહેરમાં પુષ્કરધામ મેઇન રોડ પર વિમલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગઇકાલે પ્રેમમંદિર પાસેથી ભાડૂ લઇ સાધુ વાસવાણી રોડ પર ગયા હતા…

View More સાધુ વાસવાણી રોડ ઉપર નસેડીએ ભાડુ આપવાના બદલે રિક્ષાચાલકને માર માર્યો

ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા રાજ્યમાં 14ના મોત

ગણેશોત્સવના વિસર્જન દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ડૂબવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયાની જાણ થઈ છે. રાજકોટમાં 3, મોરબીમાં 2, સુરતના કામરેજમાં 3, બગોદરામાં 1,…

View More ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા રાજ્યમાં 14ના મોત

2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી

ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઓસીએ)ને ઔપચારિક એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) સબમિટ કર્યું છે. 2030ના…

View More 2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી