રાજયમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 1903 જગ્યાઓમાં ભરતી થશે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરી છે. ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર…
View More આરોગ્ય કર્મચારીઓ સામે પણ એસ્મા લાગુ પડશે, અતિ આવશ્યક સેવામાં સામેલCategory: ગુજરાત
તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોત
ચોટીલાના દેવસર ગામે ઠેસ વાગતાં ફ્રેકચર થવાથી ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો ને લાશ બહાર આવી: વાંકાનેરના તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ ચોટીલાનાં દેવસર ગામે રહેતો…
View More તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોતનવા જંત્રીદરોનો અમલ પાછો ઠેલાવાની શકયતા
બિલ્ડર લોબી દ્વારા ભાવવધારા સામે ભારે ‘રાજકીય’ દબાણ, વહીવટી વિચારણા બાદ અમુક મહિના મુલત્વી રાખે તેવી શક્યતા ગુજરાતમાં જંત્રીદરો વધારવા માટે રાજય સરકારે જાહેરનામું…
View More નવા જંત્રીદરોનો અમલ પાછો ઠેલાવાની શકયતાકોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ
ધો.8ની છાત્રા સાથે ઢગાએ સોશિયલ મીડિયામાં પરિચય કેેળવી સંપર્ક કર્યો સ્કૂલે પરીક્ષા આપવા જતી તરુણીનું અપહરણ કરી આજી ડેમના બગીચા પાસે દુષ્કર્મ ગુજાર્યુ: આરોપી…
View More કોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મમિશ્ર ઋતુ વચ્ચે વકરતો રોગચાળો, શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં મિશ્રઋતુ વચ્ચે રોચાળો વકર્યો હોય તેમ છાશવારે તાવની બિમારીથી લોકો કાળના ખપ્પમાં ભમાઈ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ…
View More મિશ્ર ઋતુ વચ્ચે વકરતો રોગચાળો, શ્રમિક યુવાનને તાવ ભરખી ગયોરાજકોટમાં 756 ‘ગાંઠિયા દાદા’ઓનું લિસ્ટ તૈયાર, પોખણાંની તૈયારી
મિલકત સંબંધી હુમલા, પ્રોહિબિશન-ખંડણીના ગુનામાં સંડોવાયેલા તત્ત્વો ઉપર તુટી પડવા પોલીસ તૈયાર, સાંજથી જ ‘સફાઈ’ ઝુંબેશ, CP કચેરીએ મોટા ઓપરેશનની તૈયારી રાજ્યમાં કાયદો અને…
View More રાજકોટમાં 756 ‘ગાંઠિયા દાદા’ઓનું લિસ્ટ તૈયાર, પોખણાંની તૈયારીશહેર ભાજપમાં રાજદીપસિંહને મહત્ત્વની જવાબદારી?
ડો.માધવ દવેના વિશ્ર્વાસુ રાજાભાઇ વાવડીને મહામંત્રી અથવા ઉપપ્રમુખ બનાવવાનું નિશ્ર્ચિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે માધવ દવેની વરણી થયા બાદ હવે તેમના નજીકના લોકોને મહત્વના…
View More શહેર ભાજપમાં રાજદીપસિંહને મહત્ત્વની જવાબદારી?રેલનગરની સરકારી જમીન પર ખડકાયેલા દુકાનો-મકાનો હટાવાયા, 1.5 કરોડની જમીન ખુલ્લી
રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં રેલનગર વિસ્તાર માં આવેલ રાજનગર સોસાયટી મેઇન રોડ ઉ5ર આવેલ આશિર્વાદ સ્કુલની પાસે આવેલ રેવન્યુ સર્વે નં. 605 પૈકીની સરકારી…
View More રેલનગરની સરકારી જમીન પર ખડકાયેલા દુકાનો-મકાનો હટાવાયા, 1.5 કરોડની જમીન ખુલ્લીબેફામ કારચાલકે મહિલાને 3 વખત ઉલાળી: હત્યાનો પ્રયાસ?
મવડી વિસ્તારમાં 40 ફૂટ રોડની ઘટના : મહિલાનો હાથ ભાંગી ગયો, મારી નાખવાના ઈરાદે ચડાવી દીધાનો આક્ષેપ રાજ્યભરમાં બેફામ સ્પીડે વાહનો ચલાવી નિર્દોષ લોકોના…
View More બેફામ કારચાલકે મહિલાને 3 વખત ઉલાળી: હત્યાનો પ્રયાસ?ભાજપના નેતાઓની હિસ્ટ્રી ગુંડાગીરીની, લિસ્ટ હું આપીશ: ઇન્દ્રનીલને સૂરાતન ચડ્યું
રાજકોટ 68 ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ દેખાડાનો દરબાર, લુચ્ચાઈનું પ્રતિક, બુટલેગરીનો ધંધો ગુંડાઓ નું ઘર, લોકોને છેતરવાનું મશીન બની ગયું છે. શાસક પક્ષના…
View More ભાજપના નેતાઓની હિસ્ટ્રી ગુંડાગીરીની, લિસ્ટ હું આપીશ: ઇન્દ્રનીલને સૂરાતન ચડ્યું