બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શેૈક્ષણિક વાતાવરણ ઉભુ કરાશે રાજ્યભરની આંગણવાડીઓને સરકાર દ્વારા વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના આશયથી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી…
View More દ્વારકા જિલ્લાની 527 જેટલી આંગણવાડીઓનું થશે નવનિર્માણCategory: ગુજરાત
કોડીનારના સિંધાજમાં 8 સિંહોએ વાછરડાનું મારણ કર્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ગઈકાલે મોડી રાત્રે કુદરતનો એક એવો હૃદયદ્રાવક નજારો જોવા મળ્યો હતો, જેણે માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. શિકારની…
View More કોડીનારના સિંધાજમાં 8 સિંહોએ વાછરડાનું મારણ કર્યુંહર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
સાંજે પ્રથમવાર યોજાનાર ડમરૂ યાત્રામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, સંતોનું અદકેરું સ્વાગત દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર…
View More હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભશ્રેષ્ઠ બાળકના સ્વાગતની તૈયારી માટે બેસ્ટ છે ગર્ભ સંસ્કાર
ડો.તરૂણા જિયાણી ગર્ભ સંસ્કારના જ્ઞાન દ્વારા શ્રેષ્ઠ બાળક અને શ્રેષ્ઠ સમાજની રચનામાં આપે છે પોતાનું યોગદાન 1000થી વધુ માતાઓને ગર્ભ સંસ્કાર દ્વારા શ્રેષ્ઠ બાળકની ભેટ…
View More શ્રેષ્ઠ બાળકના સ્વાગતની તૈયારી માટે બેસ્ટ છે ગર્ભ સંસ્કારઅમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર
ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વાર મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફરસેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું
શહેરના નવા થોરાળામાં રહેતો યુવાન સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ તે કારનો અકસ્માત સર્જાતા સામાવાળાએ નુકસાનીના પૈસા માંગતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…
View More સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધુંગોંડલની ભાગોળે સિંહ ત્રાટકયો, કંટોલિયા ગામમાં ઘુસી કર્યો શિકાર
સૌરાષ્ટ્રમાં સિંહનો વસવાટ હવે માત્ર ગીર પૂરતો સીમિત રહ્યો નથી, ત્યારે ગોંડલ પંથકમાં પણ સિંહના આંટાફેરા વધતા લોકોમાં ફયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે…
View More ગોંડલની ભાગોળે સિંહ ત્રાટકયો, કંટોલિયા ગામમાં ઘુસી કર્યો શિકારદારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં મધરાત્રે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેણે ગંભીર…
View More દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર95 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ, 47 કરોડની નવી યોજનાઓ
રેસકોર્ષ સંકુલનું 10 કરોડના ખર્ચે નવિનીકરણ અને બ્યુટિફિકેશન કરાશે, 25 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન અને સુવિધા, 6 કરોડનું વૃક્ષારોપણ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની…
View More 95 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ, 47 કરોડની નવી યોજનાઓબજેટ ‘ધોળો હાથી’, રેસકોર્સમાં કોન્ટ્રાક્ટરને ખટાવવાનો ખેલ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વમોળ્યું છે. તેમણે આ…
View More બજેટ ‘ધોળો હાથી’, રેસકોર્સમાં કોન્ટ્રાક્ટરને ખટાવવાનો ખેલ