દિયર ભોજાઇના પ્રેમ સંબંધની જાણ થતા યુવાન પત્નીને લઇ અમદાવાદથી ચોટીલા સ્થાયી થયો’તો; હુમલાખોરે પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા ચોટીલા મફતિયાપરામાં એક દંપતિ ઉપર…
View More ચોટીલામાં પ્રેમાંધ દિયેરનો ભાઇ-ભાભી પર જીવલેણ હુમલોCategory: ક્રાઇમ
Crime
જસદણના શનાળામાં અજાણ્યા શખ્સોએ બે યુવક ઉપર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવી
જસદણ તાલુકાનાં શનાળા ગામે મજુરી કામના રૂ. ર0 હજાર લઇને પરત ફરેલા બે મિત્રો પર 3 શખ્સોએ હુમલો કરી રૂ. 20 હજારની લુંટ ચલાવી હોવાનાં…
View More જસદણના શનાળામાં અજાણ્યા શખ્સોએ બે યુવક ઉપર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવીસગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇ
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને તેના પાડોશ માં રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો હતો, અને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેણીની…
View More સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇસગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટ
જામનગર માં રહેતી 14 વર્ષ ની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્ક માં આવ્યા પછી આરોપી ના ઘર માં સગીરા…
View More સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટજૂનાગઢ અગ્નિકાંડમાં મગરમચ્છોને બચાવી લેવાયા
જૂનાગઢ કોંગ્રેસના વકિંગ પ્રેસિડન્ટ અમિત પટેલ રાજ્યના પોલીસવડા તથા મુખ્યમંત્રીને એક પત્ર લખી ગત તા.17 મેના રોજ ગેસ કંપનીની બેદરકારીના કારણે જીવગુમાવનાર ત્રણ લોકોના વારસદારોને…
View More જૂનાગઢ અગ્નિકાંડમાં મગરમચ્છોને બચાવી લેવાયાજસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયા
જસદણ પંથકમાં છેલ્લા ઘણા વખતથી રીક્ષામાં મુસાફરોને બેસાડી પાકીટ અને રોકડની ચોરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. રાજકોટનાં આ બન્ને શખ્સો પાસેથી દોઢ…
View More જસદણમાં રિક્ષામાં મુસાફરોના પાકીટ અને મોબાઈલ ચોરી કરતાં બે ઝડપાયાભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલો
25થી 30 લોકોનું ટોળુ તૂટી પડયું, બપોર સુધી ભાયાવદર બંધનું એલાન, સોશિયલ મીડિયામાં મેસેજનો ડખ્ખો ભાયાવદરમાં ફટાકડા ફોડવાની બાબતમાં સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજના પ્રત્યુતરનો ખાર…
View More ભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલોજામકંડોરણામાં વેપારીને દુકાનમાં સીસીટીવી કાઢી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ
જામકંડોરણામાં વેપારીની દુકાન ઘુસી સીસીટીવી કેમેરા કાઢી લઈ હુમલો કરી મોટર સાઈકલ ઉઠાવી જનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. મળતી વિગતો…
View More જામકંડોરણામાં વેપારીને દુકાનમાં સીસીટીવી કાઢી હુમલો કરનાર બે શખ્સોની ધરપકડપ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈ
અંજારમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા વ્યાજખોર ટોળકી એવી બે બહેન અને એક ભાઈ વિરુદ્ધ ગુજસીટોકની કલમો તળે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ત્રણેયની રૂૂા. 41,70,072ના ત્રણ…
View More પ્રથમ વખત કચ્છમાં ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાઈવેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયા
માતાની દવા માટે પૈસાની જરૂર હોવાનું કહી સોનાના બદલે ધાતુની માળા વેંચી 80 હજારની છેતરપિંડિ કરેલ વેરાવળ પોલીસે સોનાની માળાને બદલે ધાતુની માળા આપી રોકડા…
View More વેરાવળમાં ધાતુની માળા વેંચી મહિલા સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયા